________________
સાતમી આવૃત્તિની પ્રસ્તાવના (ટુંકમાં)
સાતમી આવૃત્તિમાં છ બોલ ઓછા કરેલ છે તથા એક નવો પાઠ “ઈંડાનું વૈજ્ઞાનિક સંશોધન" ઉમેરેલ છે. દર બે વર્ષે છ હજાર જેટલી પુસ્તિકાઓ જિંદગીને આદર્શ પલ્ટો આપવા માટે વપરાય છે. “આત્મશુદ્ધિ” માટે આ એક સારી નિશાની છે. નવો પાઠ “ઉર્મિ અને વ્યથા” ઉમેરેલ છે તથા સુધારા-વધારા કરેલ છે.
મિતિ: વૈશાખ સુદ ૧૫ સં. ૨૦૪૪ તારીખ: ૧લી મે ૧૯૮૮
આણંદજી ભુલા આઠમી આવૃત્તિની પ્રસ્તાવના
દરબે વરસે છ હજાર જેટલી પુસ્તિકાઓ જિંદગીને સંસ્કારમય પલ્ટો આપવા વપરાય છે. ‘આત્મશુદ્ધિ માટે આ એક સારી નિશાની છે. વિચારધારા, ચિંતન, લેખન, પ્રકાશન દાતાઓ અને વહેંચણી કાર્યના સમયસરના સુમેળથી આ પુસ્તિકાના ફેલાવાને વેગ મળી શકર્યું છે. આ આવૃત્તિમાં એક નવો બોલ કમાંક ૪થો તથા ઉર્મિ અને વ્યથા નવા પાઠ ઉમેરેલ છે.
ગઈ આવૃત્તિના પચ્ચખાણ કમાંક ૧૩૪ થી ૧૩૯ એ છે બોલ આ આવૃત્તિમાં ઓછા કરેલ છે. કુલ સંખ્યા ૧૮૮ થયેલ છે. એક નવો પાઠ ઈંડાનું વૈજ્ઞાનિક સંશોધન ઉમેરેલ છે તથા સુધારા
16