________________
વધારા કરેલ છે. આ આવૃત્તિને પણ સારો આવકાર મળશે એવી આશા છે.
મિતિ: ફાગણ વદ ૧, સં. ૨૦૪૬ તારીખ: ૧૨મી માર્ચ, ૧૯૯૦
આણંદજી ભુલા (પ્રકાશક)
નવમી આવૃત્તિની પ્રસ્તાવના
આ આવૃત્તિમાં ઈંડાના પાઠમાં નોબલ પ્રાઈસ વિજેતા પ્રોફેસર મિચેલ બ્રાઉન અને પ્રો. ગોલ્ડ સ્ટેઈનનો સંદેશ (ચિત્રલેખા તથા ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રગટ થયેલ) ઉમેરેલ છે. રંગઢંગ, સ્ટીમર વિજળી વિ. પ્રસ્તાવના પછી ઉમેરેલ છે. નવા પાઠ શ્વાસોચ્છવાસ અને છેલ્લું વિશ્રામ” ઉમેરેલ છે. વ્યથાનું પાઠ તથા સાય વિભાગમાં અમુક ઓછી કરેલ છે તથા વધારેલ છે, અન્ય સુધારા વધારા કરેલ છે.
કામ ભોગ અને તૃષ્ણા એ ઝેરી રોગ છે અને એમાં જો ફસાયા તો રીબાઈ રીબાઈને મરવું પડે. કરોડો અબજો વરસ સુધી ઝેરી ડંખ અને ઉપર તેજાબ/એસીડ છોટે એવી પીડાઓ ઉપરથી માર મારે આ રીતે નિ:સહાય હાલતમાં, લાચાર બનીને, ફરિજયાત સહન કરવું પડે.