________________
વાણિયાના ભવ જે કર્યા, કૂડાં લેખ લખાવ્યા, ઓછું આપી અધિકું લીધું કૂડાં માપ રખાવ્યાં. તે. ૩૫ હાથીના ભવ જે કર્યા, વેલુડી વલુડિયાં, પંખી માળા ચૂથી, પાપે પેટ જ ભર્યા તે. ૩૬ કેરી ને કોઠીંબડાં, વળી લીંબુ જ મોય, રાઈ ચઢાવી સેલણે, પોતે પાપ જ સી. . ૩૭ અણગળ આંધણ મેલિઆ, અણુપું ચલે, અણસોયા કણ ઓરિઆ, તેના પાપ કેમ ભુલે. તે. ૩૮ ભવ અનેક ભમતાં થકાં, કીધો કુટુંબ સંબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી વોટરૂ, તેણે શું પ્રતિબંધ. તે. ૩૯ ભવ અનેક ભમતાં થકાં, કીધો દેહ સંબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી વસરું, તેણે શું પ્રતિબંધ. તે. ૪૧ એણી પરે ઈહભવ પરભવે, કીધાં પાપ અખત્ર, ત્રિવિધ ત્રિવિધ કરી પરિહંફ, કરું જન્મ પવિત્ર. તે. ૪૨ હવે રાણી પદ્માવતી, કીધાં શરણાં ચાર, સાગારી અણસણ કર્યો, જાણપણાનુસાર. તે. રાગ વેરાડી જે સુણે, એ એ ત્રીજી ઢાળ, સમય સુંદર કહે પાપથી, છૂટે તે તત્કાળ. તે. જે
છ ઈતિ સમાપ્ત ક