________________
પરમાધામીના ભવે, દીધાં નારકીને દુખ, છેદન ભેદન વેદના, તાડન અતિ તીખ. તે. ૧૫ કુંભારના ભવ મેં કીધા, કાચા નીંભા પકાવ્યા, તેલી ભવે તલ પીલિયા, પાપે પિંડ ભરાવ્યા. તે. હાળી ભવે હળ ખેડિઆ, ફોડ્યા પૃથ્વીના પેટ, સૂડ, નિંદણ કીધાં, ઘણી દીધાં બળદ ચપેટ. તે. માળીના ભવે રોપિયાં, નાના વિવિધ વૃક્ષ, મૂળ, પત્ર, ફળ, ફૂલનાં, લાગ્યાં પાપ અલક્ષ. તે. અધોવાયાના, ભવે, ભર્યા અદકેરો ભાર, પોઠી ઊંટ કીડા પડ્યા, દયા ન આણી લગાર. ત. ૧૯ છીપાને ભવે છેતર્યા, કીધા રંગણ પાસ, અગ્નિ આરંભ કીધાં ઘણાં, ધાતુર્વાદ અભ્યાસ. તે. ૨૦ શૂરપણે રણ ઝુઝતાં, માર્યો માણસ વૃંદ, માંસ, મદિરા, માખણ ભખ્યાં, ખાધાં મૂળને કંદ. તે. ખાણ ખણાવી ધાતુની. અણગળ પાણી ઉલે, આરંભ કીધાં અતિ ઘણાં, પોતે પાપ જ સી. એ. રર ઈંગાલ કર્મ કીધાં વળી, ધર્મે ધ્વજ કીધાં, સમ ખાધા વીતરાગનાં, કુડા કોષ જ કીધાં. તે. ૨૩ બીલી ભવે ઉદર ગળ્યાં, ગરોળી હત્યારી, મૂઢ મૂરખ તણે ભવે, મેં જૂ, લીખ મારી. તે. ૨૪
૧૨૬