________________
સાધુજીને વંદન સાધુજીને વંદના નિત નિત કીજે, પ્રહ ઉગમતે સૂર રે નીચ ગતિમાં તે નવ જાવે, પામે રિદ્ધિ ભરપુર રે મોટા તે પંચે મહાવ્રત પાળે, રાત્રિ ભોજન પરિહાર રે જાવજીવ લગે એણી પરે પાળે, ખટવ્રત ખડગની ધાર રે પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ આરાધે, છકાયના પ્રતિપાળ રે
એવા પુરુષોની
ભ્રમર ભિક્ષા મુનિ સૂજતી લેવે, દોષ બેંતાળીસ ટાળ રે રિદ્ધિ સંપદા મુનિ કારમી જાણે, દીધી સંસારને પૂઠ રે સેવા કરતાં, આઠે કરમ જાય તૂટ રે એક એક મુનિવર રસના ત્યાગી, એક એક જ્ઞાન ભંડાર રે એક એક મુનિવર વૈયાવચ્છ વૈરાગી, એના ગુણનો નાવે પાર રે ગુણ સતાવીસ કરી મુનિ દીપે, જીત્યા પરિષદ બાવીસ રે બાવન તો અનાચાર જે ટાળે, તેને નમાવું મારૂં શીષ રે
૧૨૩
પ્રાણી;
પ્રાણી.
પ્રાણી;
પ્રાણી.
પ્રાણી;
પ્રાણી.
પ્રાણી;
પ્રાણી.
પ્રાણી;
પ્રાણી.
પ્રાણી;
પ્રાણી.
સા. ૧
સા. ૨
સા. ૩
સા. ૪
સા. ૫
સા. ૬