________________
પદ્માવતી, મયણરોહા, દ્રૌપદી, દમયંતી, સીતા, ઈત્યાદિ સતીઓ, ગઈ જન્મારો જીત. ૧૦૭ ચોવીસે જિનના, સાધુ સાધ્વી સાર, ગયા મોક્ષ દેવલોક, હૃદયે રાખો ધાર. ૧૦૮ ઈણ અઢી કપમાં, ઘરડા તપસી બાળ, શુદ્ધ પાંચ મહાવ્રતધારી, નમો નમો ત્રણ કાળ. ૧૦૮ એ યતિઓ સતીઓનાં, લીજે નિત્ય પ્રત્યે નામ, શુદ્ધ મને બાવો, એહ તરવાનું ઠામ. ૧૧૦ એ યતિઓ સતીઓશું, રાખો ઉજ્જવળ ભાવ, એમ કહે ઋષિ મલજી, એહ તરવાનો દાવ. ૧૧૧ સંવત અઢાર ને, વર્ષ સાતો શિરદાર, શહેર ઝાલોર માંહી, એક કહ્યો અધિકાર. ૧૧૨ ભૂદરજીના શિષ્ય, મેલ જય જય કાર, ભવ જીવા હેતે, કિયો મુનિ ગુણ સાર. ૧૧૩ ગુણ માલ જપતાં, પામે ભવનો પાર.
છ ઈતિ સમાપ્ત
૧૨૨