________________
૧
|
સાંભરે ત્યારે મૂકું પગ મહેલમાં જ્યારે, સ્મરણ સ્મશાનના ત્યારે, મૂકું પગ પુષ્પ શયામાં, ચિતા પણ સાંભરે ત્યારે. ધરું તન શાલ દુશાલા, કફન પણ સાંભરે ત્યારે, સુણું સંગીત સ્વજનનું, રુદન પણ સાંભરે ત્યારે, ચડું સુખપાલમાં જ્યારે, નનામી સાંભરે ત્યારે, જમું મિષ્ટાન ફળ જ્યારે, મરણપિંડ સાંભરે ત્યારે.
૨
بما
૩
મૃત્યુ પછી કોને ત્યાં અને ક્યાં જવું એ આપણા હાથની બાજી નથી, એ જ મુશિબત છે! કર્મથી છૂટવું, ધર્મ કરવો એ જ એની લાઈન દોરી છે.
*આત્માનો શ્રેય ઈચ્છનારાઓએ ચિંતવવાના ૩મનોરથ - ૧યારે આરંભ પરિગ્રહ છોડીશ. ૨ ક્યારે મમત્વ છોડીને સંયમ આદરીશ, ૩ ક્યારે સંલેખણા સંથારો કરીશ.
૧૦૮