________________
૬ ડિસલીનતા એ છ બાહ્ય તપ, હવે છ અભ્યતર તપ કહે છે. ૭ પ્રાયશ્ચિત, ૮ વિનય, ૯ વૈરાવચ્છ, ૧૦ સક્ઝાય (સ્વાધ્યાય), ૧૧ ધ્યાન, ૧૨ વિઉસગ્ગ (કાઉસગ્ગ).
બંધ તત્વ : તેના ચાર ભેદ: ૧ પ્રકૃતિ બંધ, ૨ સ્થિતિ બંધ, ૩ અનુભાગ બંધ, ૪ પ્રદેશ બંધ.
મોક્ષ તત્ત્વ :તેના ચાર ભેદ: ૧ જ્ઞાન, ૨ દર્શન, ૩ચારિત્ર, ૪ તપ એ ચાર બોલની ઉત્કૃષ્ટી આરાધના કરવાથી જીવ મોક્ષ ગતિ
પામે.
નવતત્વમાં જાણવા જોગ ત્રણ: જીવ, અજીવ ને પુણ્ય, છાંડવા જોગ ત્રણ: પાપ, આશ્રવ ને બંધ. આદરવા જોગ ત્રણ: સંવર, નિર્જરા ને મોક્ષ.
વિશેષ થકી નવ તત્વથોકડાના પુસ્તકમાંથી વિસ્તારથી જાણી લેવા.
ફ હh
૯૮ -