________________
પાપ તત્વ : ૧ હિંસાથી, ૨ ખોટું બોલવાથી, ૩ ચોરી કરવાથી, ૪ મૈથુન સેવવાથી, ૫ પરિગ્રહથી, ૬ ક્રોધથી, ૭માનથી, ૮ માયાથી, ૯ લોભથી, ૧૦ રાગથી, ૧૧ દ્વેષથી, ૧૨ કલેશથી, ૧૩ ખોટા આળ ચડાવવાથી, ૧૪ ચાડીચુગલીથી, ૧૫ પારકી નિંદાથી, ૧૬ રતિ અરતિ (ગમતો અણગમતો), ૧૭ માથા કપટ, ૧૮ મિથ્યાત્વ (વિપરીત સમજ) એ ૧૮ પ્રકારે કરીને જીવને પાપ લાગે અને તેના અશુભ ફળ ૮૨ પ્રકારે જીવ ભોગવે.
આસવ તત્વ: તેના મુખ્ય ભેદ ૨૦:૧ મિથ્યાત્વ, ૨ અવ્રત, ૩ પ્રમાદ, ૪ કષાય, ૫ અશુભ જેગ, ૬ પ્રાણાતિપાત, ૭મૃષાવાદ, ૮ અદત્તાદાન, ૯ મૈથુન, ૧૦ પરિગ્રહ, ૧૧ શ્રોતેંદ્રિય અસંવરે, ૧૨ ચક્ષુઈદ્રિય અસંવરે, ૧૩ ઘાણેદ્રિય અસંવરે, ૧૪ રસક્રિય અસંવરે, ૧૫ સ્પર્શઈદ્રિય અસંવરે, ૧૬ મન અસંવરે, ૧૭ વચન અસંવરે, ૧૮ કાય અસંવરે, ૧૯ ભંડ ઉપકરણ - અયસ્નાએ લે મૂકે, ૨૦ સૂચિ કુસગ્ન સેવે. તેના વિસ્તારે ૪૨ ભેદ છે.
સંવર તત્વ : તેના ભેદ ૨૦: તે ઉપર કહ્યા તે જ ૨૦ બોલ સવળા જાણવા સમક્તિના જીવ ૨૦મું સુચી કુશગ્ન ન સેવે, તેના વિસ્તારે ૫૭ ભેદ છે.
નિર્જરાતત્વ :તપના ૧૨ ભેદ: ૧ અણસણ, ૨ ઉણોદરી, ૩ વૃતિ સંક્ષેપ (ભિક્ષાચરી), ૪ રસ પરિત્યાગ, ૫ કાય કલેશ,