________________
૦ અરિહંત પ્રતીક –
ચાહે વિયોગ અરિહંત તણું હો, મુઝ અંતર સમીપ વસે. હૃદય એકાકાર અરિહંતમાં,
અરિહંત વિણ સબ શૂન્ય દીસે. ચાહે...
ઉત્પન્ન દયા ગુણ ઉજ્જવળ નિરખો,
વચન પ્રતીક જિન શાસન કેરો. સાગર આગમથી વણેલો,
વિશ્વવ્યાપી અહિંસા ભરેલો. ચાહે...
અરિહંત વંદન, સિદ્ધ, સાધુ વંદન, બોધી ચક્ષુ મારગને વંદન.
ચૌ તીરથ, સહ શ્રાવક ગુણિયલ,
પાળે શુદ્ધ વ્રત, અજવાળે શાસન. ચાહે... સુખ દુ:ખ કે જલ, થલ, આકાશે, ચાહે જિહાં વસવાટ કરે.
આનંદ પુકારે અરિહંત શરણે,
સર્વત્ર પ્રકાશ, નવ શૂન્ય દીસે. ચાહે...
11