________________
કલ્યાણ વરસ ૪૦, અંક ૮મો નવેમ્બર ૧૯૮૩ માં આવેલ અભિપ્રાય શ્રી આત્મશુદ્ધિ (વ્રત લેવા માટે વહી)
* સંપાદક-પ્રકાશક *
શ્રી આણંદજી ભુલા પ્રભાત ટ્રેડીંગ કુાં. ૨૫, વિજયનગર બિલ્ડીંગ, દાદર (પશ્ચિમ),
મુંબઈ-૪૦૦ ૦૨૮. કિંમત : સદુપયોગ
બાર વ્રત, તીર્થંકર-માહિતી, આદિ અનેકવિધ સૌને ઉપયોગી ચીજોનો સંગ્રહ છે. સ્થાનકવાસી સંપ્રદાયાનુસારી સાધુવંદનાદિક વિધિઓ પણ સંગ્રહિત છે.
નોંધ : જે ભાઈ-બહેનને વ્રત, નિયમ, પચ્ચક્ખાણ લેવા અર્થાત્ મર્યાદિત જીવન માટે આ પુસ્તિકાની જરૂર હોય, બુક-પોસ્ટ અને પેકીંગ ચાર્જ માટે રૂા. ૧ મોકલવાથી તેને મોકલવામાં આવે છે. અથવા
* એડ્રેસ પરથી લઈ જવી. રવિવાર બંધ.
10