________________
લબ્ધિ ઉપજે તેણે કરી, ૭ તીર્થરાદિકની રિદ્ધિ કહી, ૮ બ્રહ્મચર્ય આદિ કોઈ મોટા વ્રત લઈ એ આઠ બોલે પ્રભાવના કરી જિન શાસન દીપાવે. [૯] સમક્તિની છ જણા: ૧ અન્ય તીથ દેવ, અન્ય તીર્થી ગુરૂ ને જિન પડવાઈ એ ત્રણ ને ગુરુ બુદ્ધિએ વાંદે નહીં એત્રણના ગુણગ્રામ કરે નહીં. એ ત્રણ સાથે અલાપસલાપ કરે નહીં. ૪ એ ત્રણ સાથે વગર બોલાવ્યો બોલે નહીં. ૫ એ ત્રણ ને ગુરુ બુદ્ધિએ વાંદે નહિ ૬ અશણાદિક આપે નહિ. એ ત્રણને ગુરુ બુદ્ધિએ વાંદે નહિ ૬ અશણાદિક આપે નહિ. એ ત્રણને ગુરુ બુદ્ધિએ વદે નહિ ૬ અશણાદિક આપે નહિ. એ ત્રણને ગુરુ બુદ્ધિએ વસ્ત્ર પાત્ર આપે નહિ, (સાંસારિક વ્યવહાર તરીકે કોઈપણ ભિક્ષુને આપી શકાય. આપવાનું નિષેધ નથી.) [૧૦] સમક્તિના છ આગાર: ૧ રાજાના કહ્યાથી, ૨ ન્યાતના કહ્યાથી, ૩મા-બાપ, ગુરુના કાથી, બળાત્કારે, ૫દેવતાને કારણે, ૬ અટવીને કારણે, દિકાળમાં આજીવિકા ન ચાલે તો એ છ પ્રકારના આગારોથી સમક્તિમાં કોઈ અનુચિત કાર્ય કરવું જ પડે તો સમક્તિ ભંગ થતો નથી. વિવેકથી દર્શન શુદ્ધ રાખવું. જે પદાર્થ જે સ્વરૂપે હોય તે દષ્ટિએ જોવું [૧૧] સમક્તિના છ સ્થાન: ૧ ધર્મરૂપી નગરનું બારણું તે સમક્તિ ૨ ધર્મરૂપી વૃક્ષનું થડ [આધાર તે સમક્તિ ૩ ધર્મરૂપી