________________
* ચોથું સ્થિતિ દ્વારા સમાપ્ત *
વીસમું લેશ્યા દ્વારા પહેલાથી છઠ્ઠા ગુણઠાણા સુધી ૬ લેથા લાભે, સાતમે ગુણ. ઉપલી ત્રણ લેગ્યા : ૧ તેજુ ૨ પધ, ૩ શુકલ લેગ્યા. આઠમાંથી બારમાં ગુણ સુધી ૧ શુકલ લેશ્યા લાભે. તેરમે ગુણ. ૧પરમ શુકલ લેશ્યા. ચૌદમે ગુણ. વેશ્યા નથી.
એકવીસમું ચારિત્ર વાર પહેલાથી ચોથા ગુણઠાણા સુધી કોઈ ચારિત્ર નથી. પાંચમે ગુણઠાણે દેશથી સામાયિક ચારિત્ર છે. છકે સાતમે ગુણઠાણે ૩ ચારિત્ર લાભે ૧ સામાયિક ચારિત્ર, ૨ છેદો સ્થાનીય ચારિત્ર, ૩ પરિહાર વિશુદ્ધ ચારિત્ર આઠમે નવમે ગુણઠાણે ર ચારિત્ર લાભ ૧ સામાયિક ચારિત્ર, ૨ છંદોપસ્થાપનીય ચારિત્ર દશમે ગુણઠાણે ૧ સૂક્ષ્મ સંપરા ચારિત્ર. અગિયારમાંથી ચૌદમાં ગુણઠાણા સુધી ૧ યથાખ્યાત ચારિત્ર લાભે.