________________
પાળવાની વિધિ ઉપવાસ વિગેરે તથા ધાર્યા પ્રમાણે તથા સંવર જે લીધેલ હોય તેનું નામ બોલીને.. સમકાએણે, ફાસિયું, પાલિય, તિરિયું, કિતિય, આરાહિય, આણાએ આણપાલિયન ભવઈ તસ્સ મિચ્છામિ
હરેક કાર્ય વિધિમાં નવકારમંત્રનું સ્મરણ કરવું જોઈએ. એનાથી વૈરાગ્યભાવ વધે છે. સાધુ સાધ્વીનું જોગ હોય, બને ત્યાં સુધી પચ્ચખાણ તેમની હાજરીએ લેવા.
પચ્ચખાણ લેવાના તથા પાળવાના પાઠ ન આવડતા હોય અને બીજું કંઈ સાધન ન હોય તો, મનની ઈચ્છા મુજબ સ્પષ્ટતાથી ધારણા કરવી, અને વિધિના બદલે ત્રણ વખત નવકાર મંત્ર બોલવું.
૭ર