________________
क्षमापना खामेमि सव्वे जीवा सव्वे जीवा खमंतु मे। मित्ति मे सव्व भूअसु वेरं मझं न केणई ॥१॥ अबंम ओ आलोईयं निंदिय गरहियं दुर्गछियं । सव्वं तिविहेण पडिक्कतो वंदामि जिण चउवीसम् ॥ २॥
અર્થ હું સર્વે જીવોને ખમાવું છું. સર્વ જીવો ! તમે મારા અપરાધની ક્ષમા કરજો. મને સર્વ જીવો સાથે મિત્રતા છે, મારે કોઈની સાથે વેરભાવ નથી.
ચોવીસે તીર્થકરોને વંદન કરી, તેમની સાક્ષીએ પાપ-અતિચારનું પ્રાયશ્ચિત કરી મન, વચન, કાયાના (ત્રિવિધ) દોષોથી વિરક્ત થઈ ગાગા-હેલના-દુર્ગછા કરી નિવર્તના કરૂ છું.
૭૩