________________
૩ આયંબિલ : વિગય માત્ર લેપ રહિત આયંબિલના પચ્ચખાણ તિવિહં પિ આહાર, આસણં, ખાઇમં, સાઇમં, અત્રત્યાણા ભોગેણં, સહસ્સા ગારેણં અપ્રાણ વોસિરામિ. ૪ એકટાણું : (એક વખત જમવાનું અને મુખવાસની છૂટ) એકટાણાં ઉપરાંત દુવિહં પિ આહાર પચ્ચખામિ, અસાણાં ખાઈમં અશ્વથાણા ભોગેણં, સહસ્સા ગારેણં અપ્રાણ વોસિરામિ. ૫ ધાર્યા પ્રમાણે પચ્ચખાણ : મારી ધારણા પ્રમાણે પચ્ચખાણ ન કરેમિ, મણસા વયસા, કાયસા, તસ્મભંતે પરિક્રમામિ, નિંદામિ, ગરિહામિ, અધ્ધાણં વોસિરામિ. ૬ સંવર લેવાની વિધિ: એટલે સમયની મર્યાદામાં સંસારની પ્રવૃત્તિ કરવાના પચ્ચખાણ:- દ્રવ્ય, ક્ષેત્રે, કાલે ભાવે પાંચે આશ્રવ સેવવાના પચ્ચખાણ, ન કરેમિ, મણસા, વયસા, કાયસા, તસ્મભંતે પડિકમામિ, નિંદામિ, ગરિવામિ, અપ્પાë વોસિરામિ.