________________
વસ જીવ
સ્થાવર
છકાય
વિગલૈંદ્રિય
ઈંદ્રિય પાંચ
ગતિ ચાર
નિગોંદ
શબ્દાર્થ
: હાલતા ચાલતા જીવ બેઈંદ્રિય, તેઈંદ્રિય, ચૌરેંદ્રિય અને પંચેન્દ્રિય.
: હાલે ચાલે નહીં, તે - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયરો, વનસ્પતિ.
: ત્રસ એક અને સ્થાવરના પાંચ મળીને છકાયના જીવ.
: બેઈંદ્રિય, તેઈંદ્રિય, ચૌરેંદ્રિય.
: કાયા, જીભ, નાસિકા, આંખ, કાન, તે અનુક્રમે એકેંદ્રિયને એક એમ પંચેંદ્રિયને પાંચ ઈંદ્રિય હોય, એકેંદ્રિયથી અનંતગણી અધિક પુન્યાઈ વધે ત્યારે બેઈંદ્રિયપણું પામે. એમ અનુક્રમે પંચેંદ્રિય સુધી.
: નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવતા, (પાંચમી સિદ્ધ ગતિ શાશ્વત છે, જ્યાં ગયા પછી કોઈ ગતિમાં ભટકવાનું નથી.) : સૂક્ષ્મ વનસ્પતિકાય તથા બાદરમાં સાધારણ વનસ્પતિકાય કે જેમાં એક શરીરમાં અનંત જીવ સમાયેલા છે.
૫૯