________________
દરરોજના નિયમની મર્યાદા ૧. કાચી લીલોતરી નંગ [ ] ક્લિ [ ] તથા
પાકી લીલોતરીન દ્રવ્ય [ ] ઉપરાંત ખાવા નહીં. ૨. પોતાના ઘર સિવાય [3] ઘર કે હોટલ ઉપરાંત જમવું નહીં. ૩. નાહવામાં [ 2 ] બાલદી ઉપરાંત પાણી વાપરવું નહીં.
સપ્તાહમાં [ ] વખત ઉપરાંત (ખાસ કારણ સિવાય)
નહાવું નહીં. ૪. મૈથુન (સોય દોરાની રીતે) સેવવું નહીં. સમાહમાં
[ ] વખત ઉપરાંત નહીં. ૫. [ ] થી ફરતે [ ] માઈલ ઉપરાંત જવું નહીં. " (માંદગી કે સારવારના કારણે આગાર) ૬. સૂર્યાસ્ત પછી ચૌવિહાર કરવો અથવા રાત્રે [ વાગ્યાથી [
] વાગ્યા સુધી કરવું ૭. નવકાર સ્મરણ [ ] મિનિટ કરવું. જમ્યા પહેલાં
સ્મરણ કરવું. મર્યાદિત જીવનથી ધર્મ ઉપરાંત તન, મન અને ધનનું સ્વાસ્થ પણ જળવાય છે. પચ્ચખાણ - ધાર્યા પ્રમાણે ન કરેમિ ભણસા, વસા, કાથસા, તસ્ય ભંતે પડિકમામિ, નિંદામિ, ગરિફામિ અખાણું વોસિરામિ.
૫૮