________________
પાળી-પોષીને; એવં યોજીત આજીવિકા
૮ મું વત:- વિના કારણે કર્મ બાંધે: કામવિકાર વધે તેવી વાતો-કથા કહેવી કુચેષ્ટા, કટાક્ષ કરવા, ગાંડા, મુંગા, બહેરાં વગેરેની મરી-હાંસી કરવી ગમે તેમ બોલવું. નિરર્થક વચન કજિયા વૃતિ,
એકને એક, બીજાને બીજી અંટશ થાય તેવી વાતો, આચરણા હિંસાકારી સાધનો, હથિયાર ભેગાં કરી મોજશોખ અને તેવી વસ્તુઓમાં અતિ આસકતા.
૯ મું વ્રત:- સામાયિકમાં મન માઠી રીતે વર્તે સંસારની વાતો - ચર્ચા કરી કાયાથી માઠી પ્રવૃત્તિ ફોગટ આંટાફેરા મારે, અડપલાં કરે, ઘરના કામ કરી સમતા, વૈરાગ્ય ભાવ ના બદલે, આળપંપાળમાં અને નિરુત્સાહપણે વખત જાથા સમય પુરો થતા પહેલાં પાળે - ૧૦ મું વ્રત:- દિશા પરિમાણ, હિંસાત્યાગ, અસત્ય ન બોલવું, કષાય ન કરવી, પરિગ્રહ તથા વિવિધ વસ્તુઓની ઈચ્છા પરિમાણ મર્યાદા એ બધા ટૂંકી મુદતના પચ્ચખાણના આ વ્રતમાં સમાવેશ ગણી શકાય. મર્યાદા બહારથી વસ્તુ મંગાવે - મોકલે નોકર દ્વારા મંગાવે - મોકલે સાદ કરીને મંગાવે રૂપ, ચિહન, ઈશારાથી મંગાવે કાંકરા કમાડ વગેરે ખખડાવી મંગાવા
૧૧ મું પૌષધ વ્રત:- શળા - પાટ, વસ્ત્ર-પાત્રનું પડિલેહણ (નિરીક્ષણ) ન કરે અથવા જેમ તેમ કરો શવ્યાપાટ, વસ્ત્રપાત્રને
પ૬