________________
ઉલ્લંઘન કરવું।
૬ હું વ્રત:- દેશ, વિદેશ ક્ષેત્રોમાં જવા આવવાની માન મર્યાદા કરેલ તેમાં ઊચી દિશાનું નીચી દિશાનું ત્રીછી સપાટી દિશાનું માન ઓળંગવું। મન ફાવતી રીતે એક દિશાનું માન (માપ) ઘટાડી બીજી દિશાનું માન વધારે। શંકા પડે છતાં આગળ વધે।
૭ મું વ્રત :– ખાવા, પીવા, પહેરવા, વાપરવા વસ્તુ મર્યાદાનું ઉલ્લંઘન કરવું - સચિત વસ્તુનું। સચિત મિશ્ર વસ્તુનું અપરિપકવ વસ્તુનું। દુષ્પકવ વસ્તુ (ભડથાં પોંક વગેરે)નું ખાવું થોડું, નાખી દેવું ઘણું (શેરડી, સીતાફળ, બોર વગેરે) વસ્તુનું (આવી વસ્તુઓ ન ખાવી.) વેપાર - ઉઘોગ જેમાં આરંભ - હિંસા ખૂબ થાય તેવા ૧૫ કર્માદાન વેપાર : ભારે અગ્નિથી ચાલતાં। વન કાપવાના। સાડી - સડાવીને બનાવેલ વસ્તુ (દારૂ વગેરે) । ગાડા લોરી વગેરેના ભાડાં। ખાણ, નહેર વગેરે, પૃથ્વીના પટ ફોડવા હાથીદાંત વગેરે । ચમરી ગાય, ડુક્કર વગેરેના વાળ-મોરપીંછા ખનીજ તથા વનસ્પતિના તથા પ્રાણીજ વિ.ના રસ તથા ચરબી। લાખ, રંગ, ક્ષાર, દારૂખાનું। ઝેરી વસ્તુઓની બનાવટ તથા વિકી । પીલણ યંત્રથી પીલણ કાર્ય। અવયવ છેદન-ભેદન (બે ઈંન્દ્રિયથી પંચેન્દ્રિય (ત્રસ) જીવોના અવયવ છેદી ભેદી તેમાંથી દવા, રસાયણ વગેરેની બનાવટ)। દાવાનળ, આગ અને સંહારક શસ્ર। તળાવ વગેરે ઉલેચવાં, શોષવાં । હિંસક પશુ, વેશ્યાવૃત્તિ, ઠગ-ચોર વગેરે દુરાચારીને
૫૫
7