________________
અન્ન-પાણી ભોગવતા અટકાવે આજીવિકામાં વિક્ષેપ નાખે
૨ નું વ્રત:- ધ્રાસકો પડે તેવી રીતે બોલવું કોઈના રહસ્ય-ગુપ્ત વાત પ્રકાશિત કરવા પોતાની પત્ની કે પતિના મર્મ પ્રકાશવા જાણી બૂઝીને બીજાને ખોટા માર્ગે દોરવા ખોટા લેખ લખવામાં
૩ નું વ્રત - ચોરેલી વસ્તુ લેવી, રાખવી, ચોરી કરવી, કામચોર બનવું ચોરી કરનારને સહાય કરવી દાણચોરી, દેશદ્રોહી ખોટા તોલમાપા ભેળસેળ તથા વસ્તુ સારી બતાવી હલકી આપવી છેતરપિંડી, રાજ્ય વિરૂદ્ધ કાર્યા
૪થું વ્રત - પોતાની પરણેલી લઘુવયની પત્ની અથવા થોડો કાળ પણ પરણેલી સ્ત્રી પાસે વિષય બુદ્ધિએ આવાગમન કરોધણી વગરની સ્ત્રી, વેશ્યા, વિધવા, કુંવારી પાસે વિષય બુદ્ધિએ આવાગમન કરી અનેરા અંગે કામ ચેષ્ટા કરેા (અપ્રાકૃતિક કામ કિડા કરે) બીજાઓના લગ્નના જોડા મેળા કરી આપે, સેકસ સાધન અને ચિત્રો વિ. વિષયાતુર પ્રસંગોમાં તીવ્ર ભાવ વેદે
૫ મું વ્રત:- જમીન, મકાન, દુકાન, કારખાનાની કરેલી મર્યાદા ઓળંગવી સોનું, રૂપું ઝવેરાતની મર્યાદા ઓળંગવી ધન, ધાન્યના પ્રમાણનું ઉલ્લંઘન કરવું દાસ, પશુ, પક્ષી રાખવાની મર્યાદા ઓળંગવી ઘરવખરી, મોજશોખની વસ્તુઓની મર્યાદાનું
૫૪
.