________________
પ્રતિક્રમણના ૯ અતિચારનું ગુજરાતીમાં શબ્દાર્થ જ્ઞાન :
સૂત્ર સિદ્ધાંતના બોલ આઘાપાછા ભણવા ઉપયોગ વિના ભણવા અક્ષર ઓછો ભણવા અક્ષર અધિક ભણવો પદ ઓછા ભણવા વિનય રહિત ભણવા મન, વચન, કાયાની એકાગ્રતા વિના ભણવા શુદ્ધ ઉચ્ચાર વિના ભણવામાં અવિનિતને જ્ઞાન આપવું. અવિનયપણે જ્ઞાન લેવું. બાર અકાળ છે તે સમયે સૂત્રના પાઠ વાંચવા કાળમાં સક્ઝાય - સ્વાધ્યાય ન કરવા અયોગ્ય સ્થળે સઝાય કરવી યોગ્ય સ્થળે સક્ઝાય ન કરવી દર્શન :
કેવળી (સર્વજ્ઞ) ભગવાને ભાખેલ ધર્મ તત્વ એટલે સમક્તિ (સત્ય સમજણ)માં શંકા રાખે, શ્રદ્ધા ન રાખે ઠાઠમાઠ, આડંબર એવા અન્ય ધર્મની આકાંક્ષા, ઈચ્છા કરી કરણીનું ફળ મળશે કે નહિ, તે સંદેહ રાખવો, તર્ક-વિતર્ક કરવાા પાખંડી (ઢોંગી) મતના વખાણ કરવાા પાખંડીનો પરિચય રાખવો | ચારિત્ર અને તપ: * ૧ લું વ્રત:- પ્રાણી, જીવ, મનુષ્ય, પશુ પક્ષી વગેરેને ગાઢ બંધનમાં રાખો બહુ માર મારે કાન, નાક વગેરે અવયવ છેદે ગજા ઉપરાંત ભાર ભરે. નોકર પાસેથી હદ ઉપરાંત કામ લે,
૫૩