________________
નવાણું અતિચાર બાર વ્રત શુદ્ધ પાળવા માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના નવાણું અતિચાર (દોષ) છે, તે ટાળવા.
જ્ઞાનના ૧૪, દર્શનના ૫, ચારિત્ર અને ત૫ (૧૨ વ્રત અને અણસણ - અનશન) ના ૮૦ મળીને ૯૯ અતિચાર તે જાણવા યોગ્ય છે પણ આચરવા - સેવવા યોગ્ય નથી.
૫૨