________________
( ૧૦ )
લલિતાદેવી તથા સેાખુના નામના લેખછે. આસપાસના દેશના રંગમંડપ ૩૮ પ્રીટ ચારસ છે. મૂળનાયક પાર્શ્વનાથ છે. તેમાં નીચે પ્રમાણે લેખ છે.
• संवत १३०६ वर्षे वैशाख सुद ३ शनौ श्री पार्श्वनाथ बिंबं श्री વાટ્ટુન ારાવિત ફ્લાયિ પ્રદ્યુમ્નસૂરિએ પ્રતિષ્ઠા કરી છે. એમ પણ લેખમાં લખ્યુ છે. વચલા દેરાના રંગમ’ડપમાં ઉંચે એ લેખ છે, તેમાં પાર્શ્વનાથ ને વસ્તુપાલનાં નામ છે.
ડાબી બાજુના દેરામાંના સમવસરણના ચામુખની ત્રણ પ્રતિમાઓ પાર્શ્વનાથની છે. તેમાં સંવત ૧૫૫૬ ના લેખ છે, ચેાથી પ્રતિમા ચંદ્રપ્રભુની છે તેમાં ૧૪૮૫ ના લેખ છે.
જમણી બાજુના દેરાના ચામુખમાં પશ્ચિમ મુખવાળી પ્રતિમા સ્વસ્તિક લાંછનવાળી છે. ઉત્તરે શંખ ચિન્હવાળી છે. અને પૂર્વે સ્વસ્તિક ચિન્તુવાળી છે. તે ત્રણેમાં ૧૫૪૬ ની સાલ છે. દક્ષિણે ચંદ્રપ્રભુની મૂર્તિ છે.
*
આ દેરાની પાછળ વસ્તુપાળ તેજપાળની માતાનું દેર્ છે, તેમાં સંભવનાથની મૂર્તિ છે, આ ટુંકમાં આખા પથ્થરની નીસરણીએ ત્રણ છે.
વસ્તુપાળ તેજપાળની ટુંકમાં બે બાજુની એ કોટડી ઉપરના લેખમાં આ પ્રમાણે લખેલ છે :—
(१) महामात्य श्री वस्तुपाल महं श्री ललीतादेवी मूर्तिः