________________
( ૪ ). સળીના પથ્થર મક્કામાંથી આવ્યા છે. તથા મક્કામાં વસ્તુપાલે તેરણ એકલાવેલું છે એમ દંતકથા છે.
આ ટુંકમાં દેવાલયનાં બારણું ઉપર શુદ્ધ વંચાય એવા લેખ છે. તેમને એક લેખ આ પુસ્તકમાં આવેલા સૌરાષ્ટ્રના ઈતિહાસમાં ઘણે ભાગે આપેલે છે. વળી એક જીર્ણ પુસ્તકમાં સંસ્કૃતમાં લખેલું છે કે-સંવત્ ૧૨૯૮ ની સાલમાં વઢવાણની પાસેના અંકેવાળીયા ગામમાં શ્રી વસ્તુપાળ સ્વર્ગે ગયા, મંત્રી દિવંગત થયા. પછી શ્રીવર્ધમાનસૂરિએ આયંબિલ વર્ધમાન તપ શરૂ કર્યો. મૃત્યુ પામી તે શંખેશ્વરના અધિષ્ઠાયક દેવતા થયા. તેમણે મંત્રી (વસ્તુપાળનીની ગતિનું વિલોકન કર્યું, પણ જણાઈ નહીં, તેથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈને સીમ ધરસ્વામીને પ્રણામ કરી પૂછયું. સીમંધરસ્વામીએ કહ્યું: આજ વિદેહમાં પુલાવતી વિજયામાં પુંડરીકિણ નગરીમાં તે કુરચંદ્ર રાજા છે. ત્રીજે ભવે સિદ્ધિ પામશે. અનુપમાદેવીને જીવ અત્રે જ આઠ વર્ષની ઉમરની શેઠની પુત્રીપણે છે, ને મેં તેને દીક્ષા આપી છે. પૂર્વકેટિના આયુષવાળી છે, અંતે કેવળ પામી મેક્ષે જશે. તે સાધ્વી તે વ્યંતરને દેખાડી; ત્યાર પછી તે વ્યંતર દેવતાએ અહીં આવીને ગીતાર્થ આગળ તેમની ગતિ પ્રગટ કરી. તેઓએ પુસ્તકમાં લખ્યું. બજેસ સાહેબ કહે છે કે વચલા દેવાલયને રંગમંડપ ૨૪ ફીટ પહોળોને પ૩ ફીટ લાંબે છે તથા ગભારે ૧૩ ફીટ ચેરસ છે. તેમાં ૧લ્મા તીર્થકર મલ્લિનાથની મૂર્તિ છે, તે નીચે વસ્તુપાલની સ્ત્રી
દીક્ષા ની સાબીતી ગીતા
સાહિબ છે.