________________
( ૮ ) संवत् १८७५ वर्षे वैशाख सुदी ७ शनौ शा. आणंदजी कल्याणनी केन श्री अभिनंदन बिंब कारापितं श्री सिद्ध शैल अंगे भट्टारक श्री विजयजिनेंद्रसूरि प्रतिष्टितं शा. नाननी ને ગતિ રિવા માંગરો વંદા વ્યાપારી છે. તેની નીચે બીજે લેખ આ પ્રમાણે છે-સંવત ૧૮૮૨ વર્ષે શો ૨૬ श्री वैशाख सुदी ७ सोमवार. श्री गिरनार तीर्थे मा. श्री ५. हंसराज जेठा बखाइ बिंबं प्रवेश करापितं श्री तपा सा. पं. श्री ५ रामसागरनीने परिवा-स्थापी
વસ્તુપાળ તેજપાળની ટુંક. આ કનેમિનાથની ટુંકનું અસલ દ્વારા જે હાલ બંધ છે તેની સામે એટલે નરશી કેશવજીને બંગલો મૂકી સંપ્રતિ રાજાની ટુંકે જતાં જમણી બાજુએ છે. આ ટુંકમાં ગઢના બારણામાં પેસતાં જ જમણે હાથે લેખ છે તે ઉપરથી જણાય છે કે સંવત ૧૯૩૨માં નરશી કેશવજીએ સંપ્રતિરાજાની, કુમારપાળની, વસ્તુપાળ તેજપાળની વગેરે ટુંકોની આસપાસ કિલ્લા બંધાવ્યા તથા દેરાસરો સમરાવ્યાં. આ ટુંકમાં ત્રણ દેરાસર સાથે છે. વચલા દેરામાં ગર્ભાગાર છે તેમાં મુળનાયક શામળા પાશ્વનાથ છે. આસપાસના દેવાલમાં ચોરસ તથા ગેળ સમવસરણમાં ચમુખજી પધરાવેલા છે. આ દેવળેમાં પીળા આરસ તથા સળીના પથ્થર વાપરવામાં આવેલા છે. એમ કહેવાય છે કે વસ્તુપાળ આ પથ્થર પરદેશથી લાવેલા છે.