________________
( ૩૬ ) જુનાગઢના આદીશ્વરના નાના દેરાસરની પ્રતિષ્ઠા માનસંગ ભોજરાજ તરફથી સંવત ૧૯૦૧ માં થયેલી છે.
નેમિનાથની ટુંક. ડાબી બાજુએ નેમિનાથની ટુંકમાં જવાને દરવાજો છે. તે દરવાજાની બહાર એક શાસ્ત્રી લેખ છે. તેની સાલ જોવામાં આવતી નથી. પણ બોમ્બે રોયલ એશીઆટીક સોસાઈટીના ચેપાનીયાના પહેલા વોલ્યુમના પૃષ્ટ ૯૪ની કુટનટમાં જેકબ સાહેબે લખેલું છે કે આ લેખ સંવત્ ૧૧૧૫ ના ચૈત્ર સુદ ૭ ને છે. આ લેખના નવમા લેકમાં લખ્યું છે કે-યદુવંશમાં મંડલીક રાજા થયે. તેણે સંવત્ ૧૧૫૫ માં સોરઠી તવારીખ સંવત ૧૨૭૦ માં સોનાનાં પતરાંથી નેમિનાથનું દેવાલય બાંધ્યું, તેના પુત્ર નવઘન (નોંઘણીનું નામ દશમા “કમાં આવે છે. અગીઆરમા લેકમાં બેંઘણના પુત્ર મહીપાળદેવનું નામ આવે છે. બારમા લેકમાં મહીપાળના પુત્ર ખેંગારનું નામ આવે છે. ત્યારપછીના શ્લોકમાં જયસિંહદેવ, મલસિંહ, મેલગદેવ, મહીપાળદેવ ને મંડલિક (૧૫૦૭ ) નાં નામ અનુક્રમે આવે છે.
દરવાજામાં પેસતાં ચેકીદારોને રહેવાની જગ્યા છે. તેની ડાબી બાજુએ ચંદ ઓરડાની ધર્મશાળા છે. યાત્રાળુ એને રહેવાની ઓરડીઓને ચેક મૂકયા પછી પૂજારી અથવા ગેડીની ઓરડીઓને મેટ ચેક આવે છે. તેમાં થઈને નેમિનાથના ચેકમાં જવાય છે. તે ચેક આશરે ૧૩૦ ફીટ પહેળે