________________
( ૩૪ )
હતી. આગળ જતાં વાંકી રાયણ ડાબે હાથે આવે છે. ત્યાં હાલ શ્રાવકાના કારખાનાની વતી પાણીની પરબ બેસે છે. ત્યાંથી ઉંચે ચઢતાં જટાશ'કરની દેરી આવે છે. તે અસલ ચારનુ નાકું હતુ. જટાશંકર મહાદેવની જગાએ જવાના ડાબી બાજુએ રસ્તા નીકળે છે. આગળ જતાં ધેાળા દેરી આગળ એક ઝરા નીકળે છે. ત્યાં કુંડ ખંધાવવા જોઇએ. આ જગા જમીનની સપાટીથી આશરે ૧૦૦૦ પ્રીટ ઉંચી હશે. ત્યાંથી આગળ કાળી દેરી આવે છે. પછી માળી પરબ આવે છે. ત્યાં પાણીના કુંડ છે. વઝીર સાહેબ બહાઉદ્દીનને ઘેર પુત્રની પ્રાપ્તિ થઈ તે અરસામાં દીવાન નરસીભાઈની ભલામણથી એક બાવે પરખ માંડીને રહ્યો હતા. ત્યારપછીના ખાવા તે ઓરડીના ધણી થઇ પડયા છે. કુડ અસલના છે. માલીપરખમાં ટાંકુ નવું બંધા ન્યું છે. તે તરફ ચડતાં ડાબે હાથે પથરમાં કોતરેલા લેખ છે:सं. १२२२ श्री श्रीमालज्ञातीय महं श्री राणिना सुत महं श्री બાંવાહન પટ્ટા જાતિા. આ સંવતના પહેલા બગડા પાંચડા જેવા લાગે છે. ત્યાંથી ચઢાવ સખત છે, પણ પગથીઆને લીધે સહેલા લાગે છે. થાડુંક ચઢીએ એટલે કાઉસગીઆના પથ્થર તથા હાથી પાણા આવે છે. ત્યાર પછી એક લેખ આવે છે. તેમાં નીચે પ્રમાણે કાતરેલું છે.
स्वस्ति श्री संवत् १६८१ वर्षे कार्तिक वदी ६ सोमे श्री गिरनारनी पूर्वनी पाजनो उद्धार श्री दीवना संघे पुरुष । निमित्त શ્રીમાયજ્ઞાતીય. માં. સિઁધની મેલનીને (૬) ઉદાર હરાયો. -