________________
શ્રી ગિરનાર તીર્થ.
ઈતિહાસ-પરિચય.
જ્યારે હિમાદ્રિનું એવરેસ્ટ ઈંગ ૨૯૦૦૦ ફુટ ઉંચું છે. જેન લેકોને પવિત્ર અબુદાચલ પ૬૫૦ ફુટ ઉંચા છે, બંગાળાને પારસનાથ અથવા સમેતશિખરના અભિધાનથી ઓળખાતા પર્વત ૪૫૦૦ ફુટ તથા પાલીતાણાને શત્રુંજય ૧૯૭૭ ફુટ ઉચે છે, ત્યારે જીર્ણદુર્ગ જેને આધુનિકકાળના એક કવિએ કાશીની માશી કહેલી છે તેની પૂર્વદિશાએ આવેલે ગિરિનાર ગિરિ ૩૬૬૬ ફુટ ઉંચે છે. દ્વારિકા નગરી, જ્યાં હલધર જાતા ગિરિધરે કાલકુંવરના પ્રચંડ કેપથી મથુરાપુરીને ત્યાગ કરી કરોડે યાદવ સહિત આવીને આશ્રય લીધો હત; ઉગણ વારિવાળા સાત કુંડવાળું તુલશીશ્યામ જ્યાં એમ કહેવાય છે
१ भादौ मणिपुरं नाम चंद्रकेतुपुरं स्मृतम् ।
तृतीयं रैवतं नाम कलौ पौरातनपुरम् ॥