________________
(૨૯) માટે રસ્તા રાખેલા છે તેની ત્રણ શાખા છે......વગેરે ઉપકારોથી ઘણું જ વૃદ્ધિ પામ્યું છે. આ તળાવ પ્રાત:કાળે નામ લેવા ગ્ય મહાક્ષત્રપ સ્વામિચણા રાજાના પત્ર (મહાક્ષત્રપ જયદામાના) પુત્ર જેનું નામ મોટા પુરૂષે પણ વારં વાર લે છે તે રૂદ્રદામાના ૭૨ મા વર્ષમાં માર્ગશીર્ષ વદી પડવાને દિવસે જ્યારે પૃથ્વી સમુદ્ર જેવી થઈ હતી ત્યારે ઉજજ યંત પર્વતમાંથી વહેતી સુવર્ણ જેવી ચચક્તિ રેતીવાળી સોનરેખ, પલાશિની વગેરે નદીઓના વધેલા પુરના વેગને લીધે પુલફાટે નહીં તેને માટે જોઈએ તેવી યુકિતઓ કરી રાખ્યા છતાં પણ પર્વતના શિખર, ઝાડ, અગાશી, ઘર, જયસ્થંભ, બારણાં વગેરેને નાશ કરનાર પ્રલયકાળ સમાને - ભયંકર અત્યંત વેગવાળા પવનને લીધે ઉછળતા પાણીમાં ભાગી ગયેલા પથરાઓ ઝાડનાં મૂળ, તથા વેલાઓનાં જાળાં આવી પડ્યાં, તેથી પુલ તુટયે તથા તેમાં મથાળેથી નદીનાં તળ સુધી ચારશે વિસ હાથ લાંબે. તેટલાજ પળે, તથા પંચોતેર હાથ ઉડે રસ્તે પડી ગયે. જે માર્ગે સઘળું પાણી નીકળી જવાથી એ તળાવ મારવાડ જેવું અત્યંત દુર્દશન થયું...સારૂં માર્યવંશી રાજા ચંદ્રગુપ્તના સુબા વજાતિ પુષ્પગુખે બંધાવ્યું હતું. તથા મૌર્યવંશી યવન રાજાના સેવક તુશસ્પેનહેરેથી શણગાયું હતું. રાજાને કરાવવી ઘટે તેવી કરાવેલી નહેર જે તે પુલના ફાટેલા ભાગમાં નજરે પડી તેથી મેટે પુલ જન્મથી જ મેટે લક્ષમીવાન હોવાથી સઘળા વર્ણોએ શરણે જઈ જેને પિતાના રક્ષણને માટે સ્વામી તરીકે સ્વીકાર્યો છે. સંગ્રામમાં સન્મુખ આવેલા પિતાના