________________
( ૨૨૬ )
મુલકમાં રક્ષક નીમીને આ પ્રમાણે અનેક પ્રકારે વિચાર કરવા માંડયા. લાયક બુદ્ધિશાળી, વિવેક, વિચાર ને સ્મરણશક્તિવાળા; સત્ય, સરલતા, ઉદારતા ને નીતિયુક્ત; મધુરતા, વિદ્વગ્ધતા ને ચશવાળા; પ્રીતિયુક્ત, પુરૂષવાળા, નિષ્કપટ, સકલ કબ્જે ક્રમ માં તત્પુર, સર્વ જનના કલ્યાણની કાળજીરાખનાર, એવા કોઇ મનુષ્ય મારા અમલદારામાં હશે ? વળી તે નીતિમાર્ગે દ્રવ્યના સંગ્રહ કરવામાં, સંગ્રહિત દ્રવ્યનુ રક્ષણ કરવામાં તથા તેના ચેાગ્ય રસ્તે ઉપયાગ કરવામાં સમર્થ હશે ? જે આખા સૈારાષ્ટ્ર દેશ ઉપર અમલ ચલાવી શકે એવા મારા અમલદારામાં કાણ છે? અરે હા, યાદ આવ્યુ. આ બધા ો ઉઠાવવાને સમર્થ પણ દત્ત જ છે. આ પ્રમાણે કેટલાએક દિવસ સુધી વિચાર કરી અંતે ઢ નિશ્ચય કરીને પણ દત્તને કેટલીએક આજીજી સાથે સૈારાષ્ટ્રના રક્ષણને માટે નીમ્યા. જેમ પશ્ચિમ દિશાના અધિપતિ તરીકે વરૂણને નીમીને દેવતાઓ નિશ્ચિંત થયા, તેમ પશ્ચિમ દિશામાં સારાષ્ટ્ર ઉપર પણ દત્તને નીમીને સ્કંદગુપ્ત રાજા નિશ્ચિત થયા. પણુ દત્તને એક પુત્ર હતા. તેનામાં ખરૂં પુત્રપણું હતું. તે બીજો પણ દત્ત હાય તેવા હતા. તથા તેને તેના બાપે પેાતાના આત્માની પેરે ઉછેર્યાં હતા. તેનુ ં મન શાંત તથા આકૃતિ કામદેવના જેવી રૂપાળી હતી. તેનુ' મુખ તળાવમાં ખીલેલા કુલ સરખુ હતુ. પોતાને ઘટે તેવી અનેક તરેહની રમતાથી તે હમેશાં ખુશીમાં રહેતાઃ શરણે આવેલા લાકોના રક્ષક હતા. તેનુ નામ ચક્રપાલિત હતુ. તે લૈકપ્રિય હતા તથા પેાતાના ઉત્તમ ગુણા વડે તેણે પોતાના પિતાની કીતિ વધારી. ક્ષમા,