________________
(૧૮૫) અઢારકોડ ને છ— લાખ દ્રવ્ય શત્રુંજય તીર્થે. અઢારકોડને ત્યાસી લાખ ગીરનાર તીર્થ –(૧૨ કોડ એસીલાખ. ગુ પાંચમી પડી)
બારકોડ ને ત્રેપનલાખ-આબુ તીથે. (સંવત ૧૨૮૬ થી ૧ર૯૨ સુધી)
કૂલ દ્રવ્ય ત્રણ અબજ એરક્રોડ તેર લાખ અઢાર હજાર આઠમેં પુણ્યના કામમાં ખરચ્યું તીર્થયાત્રા કરવામાં તેમની સાથે સાત લાખ માણસ હતા.
વસ્તુપાળે સંવત ૧૨૯૮માં, ને તેજપાળે સંવત ૧૩૦૮ માં સ્વર્ગારોહણ કર્યું –
વસ્તુપાળ સં. ૧૨૪૨ માં મરણ પામે છે ત્યાર પછી દશ વર્ષે તેજપાળને કાળ થી ( ગુજરાતી પાંચમી પડી પાઠ ૮૬) ગુજરાતના રાજ. ગાદીએ આવ્યાનું વર્ષ ઇ. સ. ચાવડા. વનરાજ
ગરાજ ક્ષેમરાજ
૮૪૨ ભૂવડ
૮૬૬ વીરસીંહ
૮૯૫ રત્નાદિત્ય સામંતસિંહ
૩૫
७४६
૯૨૦