________________
(૧૦૦) તેથી તેણે ઈ. સ. ૪૫૬ ના ચૈત્ર-વૈશાખમાં ૧૫૦ ફૂટ લાંબી, ૧૦૨ ફુટ પહોળી ને ૩૫ ફુટ ઉંચી પાળ બાંધી. એ પાળ કયારે તૂટી તે નક્કી નથી. કંદગુપ્ત પછી તેના વંશજોનું જોર નરમ પડવાથી ભટ્ટારક નામના તેમના સેનાપતિએ વલલિપુરમાં આવી ત્યાં રાજ કર્યું હતું એમ કહેવાય છે.'
વલભીપુરમાં વસનારા પાલીના વાણીયા કાકુની કન્યાની કંચનની કાંચકી શિલાદિત્યે જોર જુલમથી લઈ લીધી. તેથી કાકુએ કોડ સેનેયાની લાલચ આપી પંજાબમાં ગુજરાત ગામમાં રહેનાર, ઈયન લેકે પાસે વલભીપુરને નાશ
૧ ભટ્ટારક ધવન
|
કરસેન
| ધરપટ
વરસેન
( શાકે ૧૩૧૦ )
ગૃહસેન
ધરસન
[,
ધર્માદિત્ય
ખરગ્રહ
ડેરભટ
બાલાદિત્ય
| ઘરસેન
| |_ ખરગૃહ શિલાદિત્ય ( શાકે ૩૪૫)
ધ્રુવસેન