________________
(૪૪)
Kare Upexa E Maragni,
Toye Samta chitta Dharum. માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું.
Chandra prabhani Dharma Bhavana, Haiye Sau Manav Lave, Ver Zerna Pap Tajine,
Mangal Geeto E Gave. ચંદ્રપ્રભની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવે વેર ઝેરના પાપ તજીને, મંગલ ગીતે એ ગાવે.
Kshamapana Khamavun Badha Jeevne Aja Preete Khamo Te Badha Mujthi Sarva Reete, Badha Jeevman Mitratane Prasarun Nathi Koi Sathe Have Ver Marum.
ખમાવું બધા જીવને આજ પ્રીતે ખમો તે બધા મુજથી સર્વ રીતે, બધા જીવમાં મિત્રતાને પ્રસારું
નથી કેઈ સાથે હવે વેર મારું. Badha Viswanun Thao Kalyan Aje Bano Sajja Sau Parka Hit Kaje, Badha Dooshano Sarvatha Nash pamo Jano Sarvareete Sukhomahin Jamo.
બધા વિશ્વનું થાઓ કલ્યાણ આજે બને સજજ સૌ પારકા હિત કાજે બધા દૂષણે સર્વથા નાશ પામો જને સર્વ રીતે સુખ માંહી જામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org