________________
(૪૩)
Bhave Bhavna Bhavie, Bhave Dije Dan Bhave Dharma Aradhie, Bhave, Keval Gnana
ભાવે ભાવના ભાવીએ, ભાવે ડીજે દાન ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળજ્ઞાન.
Four Bhavnas
ચા૨ ભાવના Maitribhavnun Pavitra Zaranun, Muj haiyaman Vahya Kare, Shubha Thao Aa Sakal Vishwanum
Evi Bhavna Nitya Rahe, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે.
Gunthi Bharela Gunijan Dekhi, Haiyun Maru Nrutya Kare, E Santona Charan Kamalmam
Muj Jeevnnun Arghya Rahe. ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતના ચરણ કમલમાં, મુજ જીવનનું અર્થ રહે.
Deen Kroorne Dharmavihona, Dekhi Dilman Darada Rahe, Karunabhini Ankhomanthi,
Ashruno Shubh Srot Vahe. દીન ફરને ધર્મ વિહેણ, દેખી દિલમાં દર્દ રહે, કરુણાભીની આંખમાંથી, અશ્રુને શુભ સ્રોત વહે.
Marga Bhoolela Jeevan Pathikne, Marga Chindhava Udho rahum,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org