________________
( ૭ )
The disciple askes his Guru Lord Mahavir, "what does one benefit by Pratyakhyan" (Vow)?
શિષ્ય પિતાના ગુરુ ભગવાન મહાવીરને પૂછે છે, “પ્રત્યાખ્યાન કરવાથી જીવને શું લાભ થાય ?' प्र. पच्चक्खाणेणं भंते जीवे कि जणयइ ? उ. पच्चक्खाणेणं आसवदाराई निरु भइ । पच्चक्खाणेणं इच्छा
निरोहं जणयइ, इच्छानिरोहं गए य णं जीवे सव्वदन्वेसु विणीयतण्हे सीइभूए विहरइ । उत्त. २९-१३ Lord Mahavir replies : ભગવાન મહાવીર જવાબ આપે છે.
"By Pratyakhyan, one shuts the doors of the incoming karmas, one prevents desires rising in him, by prevention of desires one becomes as it were indifferent and cool towards all objects."
ભાવાથS: પ્રત્યાખ્યાન કરવાથી જીવ નવા પાપ કર્મોને રોકે છે અને ઈચ્છાઓને નિરોધ કરે છે. ઈચ્છા વિરોધ કરવાથી આ જીવ સર્વ દ્રવ્ય તરફ નિસ્પૃહી અને તૃષ્ણારહિત બની પરમ શાંતિ મેળવે છે.
T
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org