________________
તથા કાયાને ત્યાગ કરવો યાને શરીર ઉપરથી મમતા દૂર કરવી તેનું નામ કાસગં. प्र. काउसग्गेणं भंते जीवे कि जणयइ ? उ. काउसग्गेणं तीयपडुपन्नं पायच्छित्तं विसोहेइ, विसुद्धपाय
च्छिते य जीवे निव्वुयहियए ओहरियभरुव्व भारवहे पसत्थज्झाणोवगए सुहं सुहेणं विहरइ। उत्त. २९-१२ Q. "What does one benefit by Kayotsarga ?"
A. "By Kayotsarga, one gets rid of past and present transgressions, which require Prayaschitta; thereby one's mind is set at ease, like a porter who is eased of his burden; and engaging in praiseworth contemplation, one enjoys happiness.
પ્ર. કાત્સગ કરવાથી જીવને શું લાભ થાય છે?
જ. કાત્સગ કરવાથી ભૂતકાળ અને વર્તમાન કાળમાં લાગેલા દોષનું પ્રાયશ્ચિત થઈ જાય છે. તેથી આત્મા વિશુદ્ધ થઈ જાય છે. અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. જેમ ભારવાહક પોતાના ભારથી જયારે હળવે થાય છે ત્યારે તે શાંતિપૂર્વક વિચારે છે તેમ આ જીવ પણ કર્મોને બેજ ઉતરતાં ચિંતા રહિત થઈ સ્વસ્થ થાય છે. મન સ્વસ્થ થવાથી પ્રશસ્ત ધ્યાન ધરી શકાય છે અને સુખ પ્રાપ્ત થાય છે.
6. Pratyakhyan-પ્રત્યાખ્યાન (પચ્ચકખાણુ)
Pratyakhyan means to renounce. Pratyakhan stops the sins we are likely to commit in future.
પ્રત્યાખ્યાન એટલે પ્રતિજ્ઞા–ત્યાગ, ભવિષ્યમાં બંધાતા પાપને પ્રત્યાખ્યાન અટકાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org