________________
( ૧ )
There are six essentials in Jainism
They are as followsજૈન ધર્મમાં છે આવશ્યક (અવશ્ય કરવા લાયક કર્તવ્ય છે, તે નીચે પ્રમાણે છે.
(1) Samayik-2141 [us (2) chaturvinshatistava-ચતુવિ શતિ સ્તવ (3) Vandana-વંદના (4) Pratikraman- shole (5) Kayotsarga- કાયોત્સર્ગ (6) Pratyakhyan-Helvallat 1. samayik-સામાયિક Gandhar Gautam, who was the first disciple of Lord Mahavir, asked his Guru Lord Mahavir.
ભગવાન મહાવીરના પ્રથમ ગણધર–પટ્ટશિષ્ય શ્રી ગૌતમસ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યું, प्र. सामाइएणं भंते । जीवे कि जणयइ ? उ. सामाइएणं सावज्जजोगविरई जणयइ । उत्त. २९-८
'Oh Lord ! what one does gain by doing Samayik ?' હે ભગવન્! સામાયિક કરવાથી જીવને શો લાભ થાય?
Lord Mahavir replies, “By Samayik the soul ceases from sinful occupations."
ભગવાન મહાવીરે જવાબ આપે, “સામાયિક કરવાથી જીવ સાવદ્યાગ અર્થાત્ પાપકારી પ્રવૃત્તિથી અટકી જાય છે.
Basically there are two types of Samayik. One is which people living a family life, do. This Samayik is for 48 minutes. The other is one which is done by our
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org