________________
As Represented in the Kalpasútra Paintings
[27 કેટલીક વેલડી-લતાઓ તથા કેટલાક ગુચ્છાઓનાં ફલે ગુંથીને એ માળા બનેલી હોવાથી ઘણી જ સુગંધવાળી છે તથા એ માળાની અનોપમ મનહર સુગંધને લીધે દશે દિશાઓ મહેક મહેક થઈ રહી છે. વળી, એ માળામાં તમામ ઋતુમાં ખિલતાં ફલેની માળાઓ મળેલી છે, માળાનો મુખ્ય વર્ણ ધળે છે છતાં તેમાં બીજાં રંગબેરંગી ફલો ભળેલાં હોવાથી તે વિવિધરંગી શોભાયમાન અને મનહર દીસે છે તથા એમાં વિવિધ ભાત પડે એ રીતે ફૂલે ગોઠવેલાં છે. એથી એ અચરજ પમાડે એવી લાગે છે. વળી, એ માળામાં ઊપર નીચે આગળ પાછળ એમ બધી બાજુમાં ગણગણાટ કરતાં પદ, મધમાખીઓ અને ભમરાઓનાં ટોળાં મળેલાં છે એથી એ માળાના તમામ ભાગો ગુજતા જણાય છે એવી એ માળી આકાશમાંથી નીચે આવતી દેખાય છે.
ચિત્રની મધ્યમાં બે સુંદર માળાઓ વિવિધરંગી ફૂલોથી ગુંથેલી દેખાય છે. ઉપરના ભાગમાં વાતાયને છે. વળી, એક વાતાયનની મધ્યમાં હંસપક્ષી બેઠેલ છે.
Fsg. 36. DVS. The garland of flowers : The fifth dream was a vision of a garland of flowers altogether delightful, and worthy a place in the heaven of delights. It was composed of the flowers : "Champaka, ashoka, punnaga, nagakesara, priyangu, sarisava, mogaro, mallika, jai-jui, ankola, navamalika and bakula", intermingled with amaranth leaves, and sandle-wood, besides jasmine and rare varieties; sesame flowers, and other flowers of pspring, with red, blue and white water lilies with beautiful sweet smelling mango blossoms producing altogether an unequalled, delightful, sweet-smelling garland of flowers, imparting pleasure to the inhabitants of the world, shining and waving, and pleasing the eye and of every variety of colour, while a swarm of six footed (satpada) honey-bees were seen buzzling and flying around it as it descended from heaven.
In the painting, artist has represented the pair of garlands hanging down. The part of the picture, showing the entablature of house, is beautifully ornamented with a swan in the centre.
ચિત્ર ૩૭. ચંદ્રમા. પાટણ ૧, ૨૩. હવે હું સ્વપ્ન માતા ચંદ્રને જુએ છે. એ ચંદ્ર ગાયનું દૂધ, પાણીનાં ફીણ, પાણીનાં બિંદુઓ અને રૂપાનો ઘડો એ બધાની જે વર્ણ-રંગે ધોળે છે, શુભ છે, હદય અને નયન એ બનેને ગમે એવે છે, બરાબર સંપૂર્ણ–પૂરેપૂરો છે, ગાઢાં અને ઘેરાં અંધારાંવાળાં સ્થળાને અંધારાં વગરનાં બનાવનાર એ એ ચંદ્ર છે તથા પક્ષ પૂરો થતાં એટલે શુકલપક્ષ પૂરો થતાં છેલ્લે દિવસે જેની આનંદ આપનારી તમામ કળાઓ પૂરેપૂરી રીતે ખિલી નીકળે છે એવો, કુમુદનાં વનને ખિલવનાર, રાત્રિને શોભાવનાર ચકખા કરેલા દર્પણના કાચ જેવો ચમકતો, હંસ સમાન ધોળા વર્ણવાળે, તારા અને નક્ષત્રોમાં પ્રધાન, તથા તેમને શોભાવનારા, અંધારાનો શત્રુ, કામદેવના બાણોને ભરવાના ભાથા સમાન, દરિયાના પાણીને ઊછાળનારે, દમણી અને પતિ વગરની વિરહીસ્ત્રીઓને ચંદ્ર પોતાના કિરાવડે સૂકવી નાખે છે એવો, વળી, એ ચંદ્ર સૌમ્ય
અને સુંદર રુપવાળે છે, વળી વિશાળ ગગનમંડળમાં સૌમ્ય રીતે ફરતો તે, જાણે ગગનમંડળનું હાલતું ચાલતું તિલક ન હોય એ, રોહિણીના મનને સુખકર એવો એ રોહિણીને ભરથાર છે એવા, સારી રીતે ઉલસતા એ પૂર્ણચંદ્રને ત્રિશલાદેવી છ સ્વમમાં જૂએ છે.
ચિત્રમાં ચંદ્રદેવ પિતાના જમણું હાથમાં અમૃતને કલશ અને ડાબા હાથમાં સાત પાંખડીવાળા ડાંડી સહિત કમલકતને પકડીને બેઠેલાં છે. ચંદ્રદેવના શરીરને વર્ણ સફેદ છે. મસ્તકે મુગટ, કાનમાં કુંડલ, વાળના. અબડામાં આભૂષણ, હાથે કડાં તથા બાજુબંધ વગેરે આભૂષણ અને કમ્મરની ઉપરના ખૂલ્લા બદન પર બંને છેડેથી ઉડતા ઉત્તરસંગ તથા કમર નીચે ઉત્તરીય વસ્ત્ર સહિત ભદ્રાસનની બેઠકે લીલા રંગથી તૈયાર કરેલી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org