________________
As Represented in the Kalpasūtra Paintings
[11]
રંગ પણ જામતા આવે છે. આ ચિત્રનું રંગવિધાન સમગ્ર ચિત્રમાળામાં નવીન ભાત પાડે છે. વિવિધતા સાચવતાં એ ચિત્રકાર પાત્રામાં નવા અભિનયા બહુ ચતુરાઈથી ઉતારી શકો છે અને પ્રસંગની જમાવટ કરવામાં વાતાવરણ, પ્રાણીઓના ઉપયાગ વગેરે આધુનિક ચિત્રકાર જેટલું શકચ માને તે બધું કૌશલ તેમાં લાવી શકયો છે. સંવિધાનનું રેખામંડળ ઘણું રસમય છે.
આ ચિત્રમાં સફેદ, લાલ, પીળા, કાળા, વાદળી, ગુલાબી, લીલા વગેરે રંગાના ઉપયાગ કરવામાં આવેલા છે. Fig. 11. SMN. 8. The eight auspicious symbols. The eight auspicious objects (astamangala) which are regularly associated with the Tirthankaras, are :
(Starting with our upper left corner) 1 Powder vase (Vaddhamanaga, Vardhamanaga) 2 the nandiyāvatta (nandyavarta), 3 mirror (dappana, darpana), 4 full water vessel (kalasha, kalasa), pair of fish (matsyayugma) 6 the sothiya (svastika) symbol, 7 the (sirivachchha srivatsa) symbol, and 8 throne of distinction (bhaddasana, bhadrasana) symbol.
ચિત્ર ૧૨ પ્રભુ શ્રીમહાવીરના ચ્યવન કલ્યાણકનું વર્ણન. સામળાની. પ્રતના પાના ૩ના પ્રથમ ભાગ ઉપરથી.
ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પ્રભુ મહાવીર દેવલાકમાંથી ચ્યવીને ગર્ભમાં આવેલા હાવાથી, ચિત્રકારે દેવિમાનની આકૃતિ દોરેલી છે. મધ્યભાગમાં ઋષભદત્ત બ્રાહ્મણુ અને દેવાનંદા બ્રાહ્મણી વાતચીત કરતાં બેઠેલાં છે. નીચેના ભાગમાં મકાનની નીસરણી ઉપરથી ઉતરીને, મકાનની બહાર જતી કાઇ સ્રી પરિચારિકા ઊભેલી છે.
મધ્યના હાંસિયાના ઉપરના ભાગમાં સેનાના સિંહાસન ઉપર સિદ્ધાર્થ ક્ષત્રિય બેઠેલા છે. સિદ્ધાર્થના મસ્તકની પાછળ છત્ર પણ છે. નીચેના ભાગમાં હાથમાં દર્પણ પકડીને, તેમાં મુખ જોતાં પ્રભુ મહાવીરની માતા ત્રિશલા એઠેલાં છે. ત્રિશલાની સન્મુખ એક પરિચારિકા ઊભેલી છે.
જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં સ્થાપનાચાર્ય અને સિદ્ધાર્થ ક્ષત્રિય, બીજા ભાગમાં સ્થાપનાચાર્ય અને ઋષભદત્ત બ્રાહ્મણ; ત્રીજા ભાગમાં સિદ્ધાર્થ અને ત્રિશલા તથા ચાથા ભાગમાં ઋષભદત્ત અને દેવાનંદા વાતચીત કરતાં બેઠેલાં છે.
ઉપરની કિનારમાં અનુક્રમે એક મયૂરપક્ષી, મંગલસૂચક છે જળ ભરેલાં કુંભા, ખભે ગંગાજલ ભરેલું પાત્ર લઈને જતા એક માણસ, મધ્યભાગના હાંસિયામાં સાનાના સિંહાસન પર બેઠેલ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાછળના ભાગે બે ચામર ધરનારા તથા સિદ્ધાર્થ ક્ષત્રિયની સન્મુખ નૃત્ય કરતી ત્રણ નર્તકીઓ તથા શ્રૃદાં જૂદાં વાદ્યો વગાડીને આનંદ દર્શાવતી ત્રણ સ્ત્રીઓ ચીતરેલી છે.
નીચેની કિનારમાં અનુક્રમે એ ઘેાડા, ત્રણ હાથી, પાતાના ઉંચા કરેલા જમણા હાથમાં માંગલિક સામગ્રી લઇને બેઠેલા ત્રણ પુરુષા અને ઢાલ તથા તલવાર હાથમાં પકડીને ચાલતા એ સૈનિકા અને અંતભાગમાં ઉત્તમ એવા હંસપક્ષીની રજૂઆત ચિત્રકારે કરેલી છે.
આ ચિત્રાવલીના પ્રસંગેા પ્રભુ શ્રીમહાવીરના ચ્યવન કલ્યાણક સમયે કુંડગ્રામ નગરના લેાકેાએ ઉજવેલા આનંદ દર્શાવે છે, અને તે વખતે કુંડગ્રામ નગરમાં ગણનાયક તરીકે સિદ્ધાર્થ ક્ષત્રિય હોવાથી, અહીં સિદ્ધાર્થ ક્ષત્રિય અને ત્રિશલા ક્ષત્રિયાણીની રજૂઆત ચિત્રકારે કરેલી હોય એમ લાગે છે.
આ પાનાની અંદર સોનેરી અક્ષરોમાં પ્રભુ શ્રીમહાવીરના ચ્યવન કલ્યાણકનું વર્ણન આ પ્રમાણે છે: “[સાડા આઠ] માસ બાકી રહ્યા હતા; ભગવાન ગર્ભરૂપે આવ્યા પહેલાં ઇક્ષ્વાકુકુલમાં જનમ પામેલા અને કાશ્યપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org