________________
12]
The Life of Lord Sri Mahāvira ગોત્રવાળા એકવીશ તીર્થકરો કમે કમે થઈ ચૂક્યા હતા, હરિવંશકલમાં જનમ પામેલા અને ગૌતમગાવવાળા બીજા બે તીર્થંકરો થઈ ચૂક્યા હતા, એ રીતે કૂલ તેવીશ તીર્થંકર થઈ ચૂક્યા હતા તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા, વળી આગળના તીર્થકરેએ ‘હવે પછી શ્રમણ ભગવાન મહાવીર છેલા તીર્થંકર થશે એ પ્રમાણે ભગવાન મહાવીર વિશે નિર્દેશ કરેલ હતો.
આ રીતે ઉપર કહ્યા પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર આગલી રાતની છેવટમાં અને પાછલી રાતની શરૂઆતમાં એટલે બરાબર મધરાતને સમયે હસ્તત્તરા–ઉત્તરાફાગુની-નક્ષત્રને વેગ થતાં જ દેવાનંદાની કુખમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા.
વળી, ભગવાન જ્યારે કૂખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે તેમનો આગલા દેવભવને યોગ્ય આહાર, દેવભવની હયાતી અને દેવભવનું શરીર છૂટી ગયાં હતાં અને વર્તમાન માનવભવને યોગ્ય આહાર, માનવભવની હયાતી અને માનવભવનું શરીર તેમને સાંપડી ગયાં હતાં.”
શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા-હવે દેવભવમાંથી હું ચવીશ” એમ તેઓ જાણે છે.
Fig 12. SMP. 3r. Description of Sri Mahavira's descending.
The left hand side margin is painted in three rows. A Vimāna (celestial-palace) is depicted here, because, before entering in the womb of Devānandā, he was living in the Puspottara Vimāna. Rşabhadatta Brāhmaṇa and Devānanda Brahmaņi seems discussing. In the third row a maid is standing near the stair and seems going outside.
In the middle margin Ksatriya Siddhārtha seated on simhasana, behind him is an open royalumbrella is depicted in the upper part. Kșatriyāņi Trişala seeing her face in mirror carried in her right hand. A maid is standing near her.
The right hand margin is also painted in four rows. A sthapanacharya and Siddhārtha Ksatriya is depicted in the fist row. A sthapanacharya and Rşabhadatta Brāhmaṇa is depicted in the second row. In the third row, Siddhārtha and Trişalā seems talking; and in the fourth last row, Rşabhadatta and Devānandā seems also talking on some topic.
At the top of the page is a peacock, two vessels full of water and a man carrying a pure water of river ganges and two chowri-bearers standing behind Ksatriya Siddhārtha. In the front of Siddhārtha, three dancing ladies and three singing ladies are depicted in joyful manner.
At the bottom of the page are two horses, three elephants, three men with auspicious things carrying in their upraised right hands, two soldiers and a hams (swan) at the end of the page are depicted to show the joyful manner at the time of descending Sri Mahāvira.
In the text written by gold ink is : After twenty-one Tirthankaras of Iksvaku race and Kasyapa Gotra and two Tirthankaras of Harivamsa and Goutama Gotra, on the whole twenty-three Tirthankaras had preceded-Sramaņa Bhagavān Mahavira, the last Tirthaņkara of the present series-whose advent had been foretold by previous Tirthankaras took the form of a foetus in the womb of Brāhmani Devānandā of Jalandhara gotra, the
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org