________________
ભગવાન ! કર્મબન્ધનથી રહિત અપોગી ભવથ કેવળીને-કેટલા પરીષહ કહેવામાં આવ્યા છે?
ગૌતમ ! અગીયાર પરીષહ કહેવામાં આવ્યા છે, તેમાંથી એકી સાથે નવનું વેદના થાય છે. કારણ કે જ્યારે ઠંડીની વેદના થાય છે ત્યારે ઉણવેદના થતી નથી, જયારે ઉષ્ણુવેદના થાય છે ત્યારે શીતવેદના થઈ શકતી નથી. એવી જ રીતે જયારે ચર્યા પરીષહની વેદના અનુભવે છે તે સમયે શમ્યા પરીષહ વેદન થતું નથી અને જ્યારે શા પરીષહનું દાન કરે છે ત્યારે ચર્ચાપરીષહ તે નથી.
આ રીતે અગીયાર પરીષહેમાંથી, એક જ સમયમાં એકી સાથે નવ પરીષહનું જ વેદન થઈ શકે છે. ૧૦ના "सन्चे परीसहा बादरसंपराए ।
સૂત્રાર્થ–બાદર સપાયને બધાં પરીષહ હોય છે. ૧૧
બાદરસમ્પરાય કો સબ પરીષહ કા સંભવ કા નિરૂપણ
તવાથદીપિકા-ભવસ્થ કેવળજ્ઞાની અહંત ભગવાનમાં જ્ઞાનાવરણ, દશનાવરણ મેહનીય અને અન્તરાય, એ ચાર ઘાતિક કર્મોને અભાવ થઈ જવાના કારણે માત્ર વેદનીય કર્મના નિમિત્તથી ઉત્પન્ન થનારા ક્ષુધા-પિપાસા આદિ અગીયાર પરીષહ જ હોય છે. એવી જ રીતે સૂમસામ્પરાય આદિમાં પ્રથ-પૃથક્ રૂપથી સુધા પિપાસા આદિ પરીષહ યથાયોગ્ય કેઈ ઠેકાણે ચોદ તે કઈ ઠેકાણે-અગીયાર હોય છે એવી પ્રરૂપણા પૂર્વસૂત્રમાં થઈ ગઈ છે. હવે ખાદર કષાયવાળા શ્રમણોમાં બધાં પરીષહે હેઈ શકે છે એવું પ્રતિપાદન કરીએ છીએ–
જેમાં બાદર કષાય વિદ્યમાન છે, તેને બાદર સમ્પરાય કહે છે આ રીતે જે શ્રમમાં સ્થળ ક્રોધ આદિ કષાય વિદ્યમાન છે એવા સંય તેને ક્ષા પિપાસા આદિ બધાં જ અર્થાત્ બાવીસે બાવીસ પરીષહ હોઈ શકે છે. અહીં આદરસમ્પરાય શબ્દથી કેવળ નવમાં ગુણસ્થાનને જ ગ્રહણ કરવું જોઈએ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨