________________
(૧૩) તૃણસ્પર્શ અને (૧૪) મલપરીષહ સૂમસામ્પરાય અને ઇન્દ્રસ્થ વીતરાગમાં હોય છે. ક્ષુધા-પિપાસા આદિ ચૌદ પરીષહાનું કારણ મોહનીય કર્મ છે. મેહનીય કર્મને અનુક્રમથી ક્ષય અથવા ઉપશમ કરતો થકે જીવ જ્યારે નવમાં અનિવૃત્તિકરણ નામના ગુણસ્થાનમાં પહોંચે છે તે ત્યાં બાકી રહેલા સંજ્વલન કષાયના લોભ રૂપ મેહનીય કર્મના બાદર ખડેને ક્ષય અથવા ઉપશમ કરી નાખે છે. દશમા ગુરુસ્થાનમાં સૂક્ષણ લેભકષાય માત્રનું જ વેદન થાય . આવી સ્થિતિમાં મોહનીય કર્મ દ્વારા ઉત્પન્ન થનારા આઠ પરીષહ ત્યાં સંભવી શકતા નથી આથી સૂમસામ્પર ય નામના દશમાં ગુણસ્થાનમાં અને છઘથે વીતરાગ નામના અગીયાર ગુણસ્થાનમાં પૂર્વોક્ત ચૌદ પરીષહ જ હોય છે.
જે જીવમાં અથવા જીવની જે અવસ્થામાં સૂફમ જ સમ્પરય અર્થાત કષાય શેષ રહી જાય છે. તેને સૂમસમ્પરાય કહે છે તે જ્ઞાનાવરણ આદિ કર્મ “છઘ' કહેવાય છે, તેમાં જે સ્થિત છે તે ઇશ્વસ્થ કહેવાય છે. જેના રાગ અર્થાત્ દર્શન મેડ અને ચારિત્રમેહ રૂપ મેહ ઉપશાન્ત અથવા ક્ષીણ થઈ ગયા હોય–વીતી ગયા હોય તે વીતરાગ કહેવાય છે. અગીયારમાં અને બારમાં ગુણરથાનમાં સ્થિત શ્રમણ છધસ્થ વીતરાગ કહેવાય છે કારણ કે જ્ઞાનાવરણીય આદિ ત્રણ ઘાતિ કર્મ તેના વિધમાન હોય છે આથી તે ઇવસ્થ છે અને મેહનીય કર્મને ઉદય ન થવાથી વીતરાગ કહેવાય છે. આ સૂમસમ્પરાય અને છટ્વસ્થ વીતરાગ મુનિમાં મુધા પિપાસા આદિ ચૌદ પરીષહ હાઈ શકે છે. આમાં અચેલ, અરતિ, સ્ત્રી, નિષદ્યા આક્રોશ, યાચના, સત્કાર પુરસ્કાર અને દર્શન એ આઠ પરીષહ હેતાં નથી કારણ કે છધરથ વીતરાગ જીવ મેહનીય કર્મના ઉદયથી રહિત થાય છે અને સૂમસમ્પરાયમાં જો કે મોહને ઉદય રહે છે. આથી તે પરીષહાને ઉત્પન્ન કરવામાં સમર્થ થતું નથી આથી સૂમસપરાય જીવ પણ છઘસ્થ વીતરાગ જે જ ગણાય.
સત્ય તો એ છે કે સૂમસમ્પરાય અને છ વીતરાગ મુનિમાં જે ચૌદ પરીષ ડેને સદ્ભાવ કહેવામાં આવ્યું છે. તે ગ્યતા માત્રની અપેક્ષાએ જ સમજવું જોઈએ, જેવી રીતે સર્વાથ સિદ્ધ વિમાનના દેવમાં નીચે સાતમી પૃથ્વી સુધી ગમન કરવાની યોગ્યતાનું વર્ણન કરવામાં આવે છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રના આઠમાં શતકના આઠમાં ઉદ્દેશકમાં કહ્યું છે–એક પ્રકારની કર્મ પ્રકૃતિનું અર્થાત માત્ર વેદનીય કર્મનું બન્ધ કરનારામાં, ભગવન કેટલા પરીષહ હોય છે? ઉત્તર-હે ગૌતમ ! ચૌદ પરીષહ કહેવામાં આવ્યા છે જેમા
શક્તિ ઘાસવીણા' ઇત્યાદિ સવાથ–બહેનતમાં અગીયાર પરીષહ હોય છે. ૧૦
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨