________________
અને અભિભૂત કરીને ભિક્ષાચર્યો માટે અટન કરતા થકા ભિક્ષુ, તેમનાથી પૃષ્ટ થઈ ને આઘાતને પ્રાપ્ત થતા નથી.
સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનના પ્રથમ ઉદ્દેશકના ૪૦૯માં સૂત્રમાં પણ કહ્યું' –
પાંચ કારણેાથી ઉદયમાં આવેલા પરીષહે અને ઉપસગેનિ સમ્યક્ પ્રકારથી સહન કરવા જોઇએ-હું જો સમ્યક્ પ્રકારથી સહન કરીશ, અધ્યવસાન કરીશ તા મને કયા ફળની પ્રાપ્તિ થશે ? મને એકાન્તતઃ નિરાની પ્રાપ્તિ થશે. નાણા
પરિષહ કે ભેદોં કા નિરૂપણ
તે યાવીસવિદ્યા, છુદ્દા વિવારા' ઇત્યાદિ
સૂત્રાર્થ –ક્ષુધા પિપાસા આદિના ભેદથી પીષહ ખાવીસ છે. ૫૮૫ તાથ દીપિકા-પૂર્વ સૂત્રમાં સ`વરના કારણભૂત પરીષહુના સ્વરૂપનું” પ્રતિપાદન કરવામાં આવ્યું હવે પરીષહનાં ભેદોની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ. પૂર્વ સૂત્રમાં કથિત પરીષહ ખાવીશ પ્રકારના છે. આ પ્રમાણે છે-(૧) ક્ષુધાપરીષહુ (૨) પિપાસાપરીષહ (૩) શીતપરીષહ (૪) ઉષ્ણુપરીષહ (૫) દશમશકપરીષહ (૬) અચેલપરીષહ (૭) અતિપરીષહ (૮) પરીષહ (૯) નિષદ્યાપરીષહ (૧૦) ચકેંપરીષહુ (૧૧) શય્યાપરીષહ (૧૨) આક્રોશપરીષહ (૧૪) યાચનાપરીષહ (૧૫) અલાભપરીષહ (૧૬) રાગપરીષહ (૧૭) તૃણસ્પશ - પરીષહ (૧૮) - લમલપરીષહ (૧૯) સત્કારપુરસ્કારપરીષહ (૨૦) પ્રજ્ઞાપરીષદ્ધ (૨૧) અજ્ઞાનપરીષહ (૨૨) દશ નપરીષહ. મે ક્ષાભિલાષી પુરૂષ એ ક્ષુધા પિપાસા માદિ ખાવીશ પરીષહાને અવશ્ય જ સહન કરવા જોઈએ. આ પરીષહાનુ` સ્વરૂપ આ પ્રમાણે છે
(૧) ક્ષુધાપરીષહ-જે સાધુ નિર્દોષ આહારની ગવેષણા કરનાર છે,
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૬૫