________________
લે છે, તેનામાં પૂર્વોક્ત આસ્રવ દોષની શકયતા રહેતી નથી.
(૮) સ ́વરાનુપ્રેક્ષા—સંવર ગુણ્ણાનું ચિન્તન કરવું સવાનુપ્રેક્ષા છે. સમુદ્રમાં કાઈ છિદ્રોવાળી નૌકા હાય અને તેના છિદ્રોને જો પુરી ન દેવામાં આવે તા છિદ્રો દ્વારા તેમાં જળના પ્રવેશ થાય છે અને તેમાં એઠેલાં પ્રવાસીએ અવશ્ય વિનાશને પ્રાપ્ત થાય છે. આથી ઉલ્ટું, જે છિદ્ર પુરી નાખવામાં આવે તે કાઈ પ્રકારના ઉપદ્રવ વગર નિશ્ચિત સ્થાન સુધી પહેાંચી શકાય છે. એવી જ રીતે કર્મોના આગમનદ્વાર-આસવને જો રોકી દેવામાં આવે તે શ્રેયસની પ્રાપ્તિમાં કોઇ પ્રકારના અવરોધ આવતા નથી. ઉત્તરાધ્યયનમાં કહ્યુ છે-જે નૌકા છિદ્રોવાળી હાય છે તે પારંગ મિની હોતી નથી પરંતુ જે નૌકા છિદ્રરહિત હાય છે, તે ક્રાંઠા સુધી પહેાંચવાવાળી હોય છે, (અયયન ૨૩) જે આ પ્રકારની ભાવના ભાવે છે તે હમેશાં સંવરમાં રત રહે છે અને નકકી શ્રેયસને પ્રાપ્ત કરે છે.
(૯) નિજ રાનુપ્રેક્ષા—નિરાના ગુણાને વિચાર કરવા નિર્દેશનુપ્રેક્ષા કહેવાય છે. કફળ વિપાક નિર્જરા એ પ્રકારની છે—અબુદ્ધિપૂર્વા અને કૂશળમૂલા નરક આદિ ગતિએમાં કર્મોના ફળાને ભેગવી લીધા ખાદ તેની જે નિરા થાય છે તે અબુદ્ધિપૂર્વા નિજ રા કહેવાય છે. તે અકુશળ કર્મોના અનુખ ધનુ કારણ છે પરીષહા પર વિજય પ્રાપ્ત કરવાથી જે નિરા થાય છે તે કુશલમૂલા, શુભાનુબન્ધ અથવા નિરનુખન્ય કહેવાય છે, જે આ રીતે વિચાર કરે છે તેની ક'નિજ શમાં પ્રવૃત્તિ થાય છે.
(૧૦) લેાકાનુપ્રેક્ષા-ચારે તરફ અનન્ત અલકાકાશની મધ્યે અયસ્થિત લેાકના સ્વભાવનું ચિન્તન કરવું લેાકાનુપ્રેક્ષા છે. લેાકનું ચિન્તન કરવાથી જ્ઞાનની વિશુદ્ધિ થાય છે.
(૧૧) એધિદુલ ભાનુપ્રેક્ષાઆ સ'સારમાં પ્રથમ તે મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ છે. કદાચિત્ પુણ્યયેાગથી તે પ્રાપ્ત થઇ જાય તે સમાધિ પ્રાપ્ત કરવી કઠણ છે. તેના અસ્તિત્વથી જ મેાધિલાલ સફળ થાય છે એવા વિચાર કરવા બેધિદુલ ભાનુપ્રેક્ષા છે. જે આવું ચિન્તન કરે છે તે ધિને પ્રાપ્ત કરીને કયારેય પણ પ્રમાદ સેવતા નથી.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૫૬