________________
થવાની શકયતા ઉભી થાય તે પેાતાનામાં તે દેષના સદૂભાવ છે કે નહી' એવું વિચારીને ક્ષમા પ્રદ્યાન કરવી જોઇએ. જો હકીકતમાં પેાતાના દોષના સદૂભાવ ઢાય તે વિચારવું જોઇએ-આ દોષ મારામાં તેા છે જ, આ કશુ જ ખાટુ' કહેતા નથી' જો દોષ ન હોય તે આ પ્રમાણે વિચારવુ જોઇએ-‘અજ્ઞાનના કારણે આ જે દાષા હેાવાનું કહે છે, તે મારામાં નથી' એ મુજબ વિચાર કરીને તેને માફી બક્ષવી જોઈએ.
ક્રોધથી ઉત્પન્ન થનારા ઢાષાના વિચાર કરીને પણ ક્ષમાભાવ ધારણ કરવા જોઇએ, જેમકે-જે મનુષ્ય ક્રોધને વશીભૂત થઇ જાય છે, તેના ચિત્તમાં વિદ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે, તે હિંસા પર સવાર થઈ જાય છે, તેની સ્મૃતિ નાશ પામે છે તેમજ તેના વ્રતાને વિક્ષેપ થઈ જાય છે. ક્રોધ કષાયને તાબે થયેલેા જીવ દ્વેષથી યુક્ત થઈને કાં બાંધે છે, અથવા બીજાની હત્યા કરી નાખે છે કે જેથી તેના પ્રાણાતિપાત વિરમણ વ્રતના નાશ થઈ જાય છે, તે પાતાના મા-બાપ વગેરે વડીલ લેાકા પર પણ આક્ષેપ કરવાની હદ સુધી જાય છે. સ્મૃતિશૂન્ય થઈને મિથ્યાભાષણુ પણ કરે છે. પેાતે દીક્ષા અંગીકાર કરી છે એ વાત પણ ભૂલી જઈને નહીં આપેલી વસ્તુના પણ સ્વીકાર કરી લે છે. રાગ-દ્વેષને વશીભૂત થઇને મૈથુન પણ સેવતા હાય છે. એવી જ રીતે રાગ-દ્વેષથી યુક્ત થઈને ગૃહસ્થાને પેાતાના મદદગાર સમજીને તેમનામાં અથવા તેમના ઉપકરણે પરત્વે મેહ પણ ધારશુ કરે છે. આ કારણે પિર ગ્રહના પાપના પશુ ભાગીદાર ખને છે. વળી આવી જ રીતે ક્રોધી પુરૂષ ઉત્તરગુણાના પણ ભંગ કરે છે. કહ્યુ` પણ છે-ક્રોધી થયેલે જીવ વડીલજનાની પણ હત્યા કરી નાખે છે.
એવી જ રીતે મૂઢ–સ્વભાવના વિચાર કરીને ક્ષમા ધારણ કરવી જોઇએ અને પરાક્ષ અપરોક્ષ, આક્રોશ, તાડન, હત્યા અને ધબ્રશની ઉત્તરાત્તર રક્ષાના વિચાર કરીને ક્ષમા આપવી જોઇએ જેમ કોઈ મૂઢ-પુરૂષ કદાચ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૪૯