________________
દશ પ્રકાર કે શ્રમણ ધર્મ કા નિરૂપણ
“વિશે સમાધમે ઈત્યાદિ
સૂત્રાર્થ–યતિધર્મ દશ પ્રકારના છે-(ક્ષમા) (૨) મુકિત (૩) આજવા (3) માર્દવ (૫) લ ઘર (૬) સત્ય (૭) સંયમ (૮) તપ (૯) ત્યાગ અને (૧૦) બ્રહ્મચર્ય પા
તત્વાર્થ દીપિકા-મુળ-ઉત્તર ગુણાના યોગથી શ્રમણધર્મ દશ પ્રકારને છે-(૧) ક્ષાન્તિ (૨) મુકિત (૩) આર્જવ (5) માર્દવ (૫) લાઘવ (૬) સત્ય (૭) સંયમ (૮) તપ (૯) ત્યાગ અને (૧૦) બ્રહ્મચર્ય એમનું સ્વરૂપ નીચે મુજબ છે (૧) ક્ષમા શરીર યાત્રાના નિર્વાહ માટે ભેજન વગેરેની યાચના કરવા માટે પારકા ઘરે જનારા સાધુને દુટ જનેને આક્રોશ (ધાક-ધમકી) પ્રહસન, (મશ્કરી) અપમાન તાડન આદિ થવા છતાં પણ તેને સહન કરી લેવું અને ચિત્તમાં કલુપતા ઉત્પન્ન ન થવા દેવી ક્ષમાધર્મ છે.
(૨) મુક્તિ-મમત્વભાવ ન હૈ મુક્તિ છે. અર્થાત્ પ્રાપ્ત અથવા ગહીત શરીર આદિ તરફની આસક્તિને દૂર કરવાને માટે-મન-આ મારૂં છે એ પ્રકારે મમતભાવને ત્યાગ કર મુક્તિ છે.
(૩) આર્જવ-સરભાવની સરળતા અર્થાત્ કાયયોગ આદિની કુટિલતાને અભાવ અ.જેવધર્મ છે.
| (8) માર્દવ-જાતિમદ, કુળમદ, બળમદઅહંકાર તથા અભિમાનનો ત્યાગ કરવો માર્દવ છે.
(૫) લાઘવ-લેનો સર્વથા ત્યાગ.
(૯) સત્ય-સત્ અર્થાત્ પ્રાણિઓ, પદાર્થો અથવા મુનિરાજે માટે જે હિતકર હોય તે સત્ય, ઉત્તમ જનેમાં સમીચીન વચન સત્ય કહેવાય છે, શ્રમમાં અને તેમના ભક્તોમાં ધર્મની વૃદ્ધિ માટે “તીવ્ર ચારિત્ર આદિ પ્રેમ કરવા જોઈએ આ પ્રકારનું અનુજ્ઞા વચન સત્ય છે.
() સંયમ-ઇસમિતિ આદિમાં પ્રવર્તમાન સાધુનું પાંચે ઈદ્રિના તથા મનના વિષયને ત્યાગ કરી દે સંયમ છે. અથવા સાવધ એગથી સમ્યક પ્રકારથી વિરત થવું સંયમ છે, અથવા જેના દ્વારા અગતમાં પાપ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
४७