________________
હાવાથી મિથ્યાદર્શન હેતુક ક'ના આજીવ રાકાઇ જવાથી પણ સંવર થાય છે. કહેવાનુ એ છે કે અનશન પ્રાયશ્ચિત્ત ધ્યાન આદિ તપથી જે યુક્ત હાય છે તે નિશ્ચયણે જ આસવદ્વારના નિધ કરે છે. આ કારણથી આ સમિતિ, ગુપ્ત, ધમ, અનુપ્રેક્ષા, પરીષહજય, ચારિત્ર અને તપ કર્મોના આસવનો અટકાવ રૂપ સવને ઉત્પન્ન કરે છે સ્થાનાંગસૂત્રના પ્રથમ વૃત્તિ સ્થાનમાં કહેવામાં આવ્યુ છે-સમિતિગુપ્ત, ધમ, અનુપ્રેક્ષા અને ચારિત્ર આ સાઁવરના સત્તાવન ભે; થાય છે ! ૧૫ ઉત્તરાધ્યાયનના ત્રીસમા અધ્યયનની છઠ્ઠી ગાથામાં પણ કહ્યું છે-આ પ્રકારે સયમવાન્ પુરૂષ પાપકમેŕના આસ્રવથી રહિત થઈ જાય છે અને તપશ્ચર્યા દ્વારા કાટિ-ફાટ લવામાં ઉપાર્જિત કર્માની નિર્જરા થઈ જાય છે રા
સમિતિ કે ભેદોં કા નિરૂપણ
‘સમિફ્લો વંચ રૂચિ' ઇત્યાદિ
સૂત્રા—કર્યો. ભાષા એષણુા નિક્ષેપણુ અને પરિષ્ઠાપનિકાના ભેદથી સમિતિએ પાંચ છે ગા
તત્ત્વાર્થદીપિકા—પૂર્વ સૂત્રમાં સમિતિ ગુપ્તિ, ધમ, અનુપ્રેક્ષા, પરીષહજ્ય ચારિત્ર અને તપને આ સ્ત્રવનિરોધરૂપ ‘સંવરના' કારણ કહ્યાં છે. હવે એ પૈકી પ્રથમ ગવ્યુાવેલી સમિતિના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએસમિતિએ પાંચ છે–(૧) ઈર્યાંસમિતિ (ર) ભાષાસમિતિ (૩) એષણાસમિતિ (૪) આદાન નિક્ષેપણાસમિતિ અને (૫) પરિષ્ઠાપનિકાસમિતિ આ સમિતિ તત્વના જ્ઞાતાશ્રમણ માટે પ્રાણિઓની પીડાને બચાવવા માટેના ઉપાય છે (૧) જીવાની રક્ષા કાજે નજર સામેની ચાર હાથ જમીનનું ડિલેહન કરીને ચાલવું ઈય્યસમિતિ છે. (૨) સાવદ્ય વચનને ત્યાગ કરીને નિરવદ્ય ભાષા ખેલવી ભાષાસમિતિ છે. ૩ બેતાલીશ દેષ ટાળીને ગવેષણાપૂર્વક આહાર આદિને ગ્રહણ કરવા એષણાસમિતિ છે. (૪) વસ પાત્ર આદિ ઉપ કરણાને સારી પેઠે જોઇને અને પૂજ્યા બાદ લેવા તથા મુકવા આદાન નિક્ષેપણા સમિતિ છે. મળ-મૂત્ર આદિને નિર્જીવ ભૂમિ ઉપર ખારીકાઇથી જોઈ તપાસી ત્યાગ કરવા (નાખવા) પòાપનિકાસમિતિ છે.
તાત્પ એ છે કે-(૧) સાધુ જ્યારે ગમન કરે ત્યારે ચાર હાથ રસ્તા, જોઇને, ઉપચેગપૂર્ણ દૃષ્ટિવાળા તથા શાતચિત્ત થઈને જીવ સ્થાનાના સ્વરૂપને સમ્યક્પકારથી જાણીને ચાલે, એ ધર્માંસમિતિ છે (૨) હિતજનક, પરિમિત, અસ ંદિગ્ધ, સત્ય, ઇર્ષારહિત, પ્રિય, સંદેહ રહિત ક્રોધ આદિ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૪૧