________________
તત્ત્વ દીપિકા-પૂર્વસૂત્રમાં નકયુ. આદિના બન્યના કારણે મહાર’ભ મહાપરિગ્રહ આદિનું વર્ગુન કરવામાં ખાળ્યુ છે. હવે દેવાયુના આસવાનુ પ્રતિપાદન કરીએ છીએ
સરાગસયમ તથા સયમાસમ (દેશસયમ) આદિ દેવાયુના આસવ અર્થાત્ બન્ધતા કારણુ છે. અહી રાગને અર્થ છે સંજવલન-કષાય, તેનાથી યુક્ત સયમ સરાગસંયમ કહેવાય છે. સફ્ નપૂર્વક પાપથી નિવૃત્ત થવુ' સ યમ છે. દેશવિરતિને સયમાસયમ કહે છે “આદિશબ્દથી અકામનિર્જરા અને ખાલતપ લેવા જોઇએ. આ બધાં દેવાયુના આશ્વત છે અર્થાત્ બન્ધના કારણ છે ।૧૧।
તત્ત્વાથ'નિયુ કિત-પૂર્વ સૂત્રમાં નરક આદિ આયુષ્યેાના કારણેા–આસવાનું પ્રતિપાદન કરવામાં આવ્યુ' અર્થાત્ એ ખતાવાયું કે મહારભ આદિ નરકાચુ આદિના કારણ છે, હવે દેવાયુના આસવેનું પ્રતિપાદન કરીએ છીએ
સરાગસયમ અને સંયમાસયમ આદિ દેવાયુના અન્યના કારણ છે અત્રે રાષના અથ સંજવલન ષ ય છે તેનાથી યુકત અથવા તેની સાથે જે સયમ થાય તે સરાગસંયમ સયમને આશય છે-સમ્યગજ્ઞાનપૂર્વક વિરતિ નિવૃત્તિ, અર્થાત્ હિંસા અસત્ય આદિ પાપે.ના ત્યાગ યમાસયમ દેશ વિરતિ અથવા અણુવ્રત રૂપ છે સૂત્રમાં પ્રયુકત આદિ શબ્દથી અકામનિજ શ અને આલતપ સમજવાં.
કામ
અર્થાત્ ઇચ્છા નિર્જરા અર્થાત્ કમ પુદ્ગલેનું આત્મ પ્રદેશથી ખરી પડવુ’–જુદા પડવુ. ઇચ્છાપૂર્વક, ઉપયેગાની સાથે જે નિર્જરા કરવામાં આવે છે તે કામનિજા કહેવાય છે. જે કામનિરા ન હોય તે અકામનિર્જરા આ કામનિર્જરા પરાધીનતાપૂર્વક અથવા કાઇના આગ્રહથી અશુભ સ્થાનથી નિવૃત્ત થવાથી અથવા આહાર આદિના નિરોધ કરવાથી થાય છે.
ખાલ અર્થાત મુદ્દે જીવનું તપ ખાલતપ કહેવાય છે. તાત્પર્ય એ છે કે કુતત્ત્વને તત્ત્વ સમજનાર કાઇ અજ્ઞાની પુરૂષ ઉપરથી નીચે પછડાય છે, જળસમાધિ અથવા અગ્નિસ્નાન કરે છે તેનું આવું કૃત્ત્વ ખાલતપ કહેવાય છે આ મધાં દેવાયુના આસ્રવ છે અર્થાત્ અન્યના કારણ છે ૫૧૧૫ જૈનાચાય જૈનધમ દિવાકર શ્રી પૂજ્ય શ્રી ઘાસીલાલજી ‘તત્ત્વાર્થ સૂત્ર’ ની દીપિકા-નિયુકિત વ્યાખ્યાના છઠ્ઠો અધ્યાય સમાપ્ત॥૬॥
મહારાજકૃત
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૩૬