________________
સ્વભાવની મૃદુતા, નરકાયુ, તિર્યંચાયુ અને મનુષ્પાયુના કારણ છે ૧૦
તજ્યાથદીપિકા–પહેલા કહેવામાં આવી ગયું કે સામ્પરાયિક આસ્સવનું કારણ છવાધિકરણ અને અજીવાધિકરણ છે, હવે વિભિન્ન આયુષ્યોના આસવિના કારણેનું પ્રતિપાદન કરીએ છીએ
મહારંભ નરકાયુને, તિર્યંચાયુને અને મનુષ્યાયુના આસવ અર્થાત બજ કારણ છે. ભોગભૂમિમાં ઉત્પન્ન મનુષ્ય અને તિય ચે ની અપેક્ષા શીલ-વ્રત વિહીનતા પણ સૌધર્મ અને ઈશાન દેવલેક સુધી દેવાયુનું કારણ છે અર્થાત્ ભોગભૂમિના જીવ શીલ અથવા વ્રતનું પાલન નહી કરીને પણ દેવાયને બધ કરે છે પરંતુ પ્રારંભને બે દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. કઈ-કઈ અપારંભી અને અપરિગ્રહી હોવા છતાં પણ અન્ય કારણોથી નરકગતિ આદિને પ્રાપ્ત કરે છે. ૧૦
તત્વાર્થનિર્યુકિત –સામ્પરાયિક આસ્રવના કારણ છવાધિકરણ અને અછવાધિકરણનું વિસ્તારપૂર્વક પ્રરૂપણ કરવામાં આવી ગયું છે. હવે બધાં આયુષ્યના આસ્રવનું પ્રતિપાદન કરવા માટે કહે છે
મહારંભ–પરિગ્રહ માયા, અપારંભ-પરિગ્રડ અને સ્વભાવની મૃદુતા, નરકાયું, તિર્યંચાયું અને મનુષ્યાયુના આસ્રવના કારણ છે. મેટા મોટા યંત્ર, કારખાના વગેરે ચલાવવા મહ રંભ કહેવાય છે. ક્ષેત્ર વાસ્તુ ધન, ધાન્ય હિરણ્ય આદિની વિપૂલતા હેવી મડાપરિગ્રહ છે. આ બંને નરકાયુ આસ્રવ અર્થાત બન્ધના કારણ છે. માયા અથત કપટ તિર્યંચાયુના બન્ધના કારણ છે. અભ્યારંભ, અપરિગ્રહ અને સ્વભાવની મૃદુતા મનુષ્પાયુના બન્ધના કારણ છે ૧૦
દેવાયુ કે આસૃવક્ષ કા નિરૂપણ
“સા સંગમjમારંગમાં ઈત્યાદિ
સવાર્થ–સરાગસંયમ તથા સંયમસંયમ આદિ દેવાયુના આસવના હેતુ છે. ૧૧
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૩૫.